ચૂંટણી પૂર્વે ભાજપ તરફી વાતાવરણ સર્જવા અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે

|

Feb 11, 2021 | 9:50 AM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, આજે એક દિવસ માટે પશ્ચિમ બંગાળના ( West Bengal ) પ્રવાસે જશે. ભાજપે પશ્ચિમ બંગાળની ચૂંટણીની જવાબદારી અમિત શાહને સોપી છે. અમિત શાહે ઘડેલી રણનિતીના ભાગરૂપે ભાજપના કોઈને કોઈ કેન્દ્રીય નેતાઓ પશ્ચિમ બંગાળમાં અવારનવાર મુલાકાત લઈને ભાજપ તરફી વાતાવરણ ઊભુ કરવા મથી રહ્યાં છે.

ચૂંટણી પૂર્વે ભાજપ તરફી વાતાવરણ સર્જવા અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે
Amit Shah in West Bengal file photo

Follow us on

West Bengal: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપના કેન્દ્રીય નેતાઓ અવારનવાર પશ્ચિમ બંગાળની મુલાકાત લઈને ભાજપ તરફી રાજકીય ગતિવીધીઓને તેજ કરી રહ્યાં છે. જેના ભાગરૂપે કેન્દ્રીય ગૃહપ્રધાન અને પશ્ચિમ બંગાળ  ચૂંટણીનો હવાલો ધરાવતા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે  પશ્ચિમ બંગાળ જશે. અમિત શાહ કોલકત્તામાં મટુઆ સમાજના લોકોને સંબોધન કરશે. તો સાયન્સ સિટીમાં સોશિયલ મીડીયાના વોલિયન્ટર્સને સંબોધન કરશે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, જાન્યુઆરીમાં અમિત શાહ પશ્ચિમ બંગાળમાં જવાના હતા. પરતુ ખેડૂત ટ્રેકટર રેલીને કારણે સર્જાયેલ સ્થિતિને ધ્યાને લઈને અમિત શાહે તેમનો બંગાળ પ્રવાસ પડતો મૂક્યો હતો.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Next Article