અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીનો પેચ હવે કાયદાકીય લડાઇમાં ફસાયો, ટ્રમ્પે કહ્યું કે લીગલ મત ગણવામાં આવે તો મારી જીત થશે

|

Nov 06, 2020 | 11:01 AM

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીનો પેચ હવે કાયદાકીય લડાઇમાં ફસાયો છે. ઘણાં રાજ્યોમાં પછડાટ બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે, લીગલ મત ગણવામાં આવે તો મારી જીત થશે તેવો દાવો ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. મત ગણતરી વચ્ચે અમેરિકાના ઘણાં રાજ્યોમાં હિંસક પ્રદર્શન થયા બાદ બાઇડને તેના સમર્થકોને ધૈર્ય રાખવા અપીલ કરી છે. 6 રાજ્યમાં મતગણતરી […]

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીનો પેચ હવે કાયદાકીય લડાઇમાં ફસાયો, ટ્રમ્પે કહ્યું કે લીગલ મત ગણવામાં આવે તો મારી જીત થશે

Follow us on

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીનો પેચ હવે કાયદાકીય લડાઇમાં ફસાયો છે. ઘણાં રાજ્યોમાં પછડાટ બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે, લીગલ મત ગણવામાં આવે તો મારી જીત થશે તેવો દાવો ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. મત ગણતરી વચ્ચે અમેરિકાના ઘણાં રાજ્યોમાં હિંસક પ્રદર્શન થયા બાદ બાઇડને તેના સમર્થકોને ધૈર્ય રાખવા અપીલ કરી છે. 6 રાજ્યમાં મતગણતરી ચાલુ છે, જ્યાં સ્થિતિ સતત બદલાઇ રહી છે. જો કે અત્યાર સુધી તો બાઇડન જ જીતની નજીક જતા દેખાઇ રહ્યા છે. 12 નવેમ્બર સુધી તસ્વીર સ્પષ્ટ થવાની આશા.

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Next Article