અમેરિકા સેના અને તાલિબાની વચ્ચે ફરીથી લોહિયાળ જંગ, શાંતિ સમજૂતી થઈ શકે રદ

|

Mar 04, 2020 | 11:16 AM

અમેરિકા અને તાલિબાનની વચ્ચે 29 ફેબ્રુઆરીના દિવસે એક શાંતિનો કરાર કરવામાં આવ્યો હતો. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ધીમે ધીમે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના હટાવી લેશે. આ ઉપરાંત તાલિબાનીઓ આતંકવાદીઓની સાથે લડવા માટે મદદ કરશે. આમ અમેરિકા અને તાલિબાની એક સાથે મળીને આતંકવાદનો ખાત્મો કરશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

અમેરિકા સેના અને તાલિબાની વચ્ચે ફરીથી લોહિયાળ જંગ, શાંતિ સમજૂતી થઈ શકે રદ

Follow us on

અમેરિકા અને તાલિબાનની વચ્ચે 29 ફેબ્રુઆરીના દિવસે એક શાંતિનો કરાર કરવામાં આવ્યો હતો. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ધીમે ધીમે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના હટાવી લેશે. આ ઉપરાંત તાલિબાનીઓ આતંકવાદીઓની સાથે લડવા માટે મદદ કરશે. આમ અમેરિકા અને તાલિબાની એક સાથે મળીને આતંકવાદનો ખાત્મો કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

આ પણ વાંચો :   ગાંધીનગર: સેક્ટર-25માં રહેતાં વેપારીનું અપહરણ! ધંધાની અદાવતમાં અપહરણ થયાની આશંકા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

48 કલાકના સમય બાદ જ અમેરિકા અને તાલિબાન સામસામે આવી ગયા છે. અમેરિકાના ફોર્સે એરસ્ટ્રાઈકે કરીને તાલિબાનના અડ્ડા પર હુમલો કર્યો છે. જેના લીધે અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજૂતી ફરીથી તૂટી જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. જો કે એવી વાત થઈ રહી છે તાલિબાની યોદ્ધાઓ દ્વારા અફઘાની આર્મીને ટાર્ગેટ કરવામાં આવી હતી. જ્યાં અફઘાની આર્મી અને પોલીસના જવાનો તૈનાત હતા તે જગ્યાને તાલિબાન દ્વારા ટાર્ગેટ કરવામાં આવી હતી. જો કે 20 લોકોના મોત બાદ અમેરિકા સેના એક્શનમાં આવી હતી અને તેને એરસ્ટ્રાઈક કરી દીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમેરિકાના અગાઉ પણ ટ્ર્મ્પે ચેતવણી આપી હતી કે જો આ સમજૂતીમાં કોઈ ગરબડ ઉભી થઈ તો અમેરિકા એટલી સેના મોકલશે કોઈ વિચારી પણ નહીં શકે. સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે તાલિબાન અને અમેરિકા વચ્ચેની શાંતિ સમજૂતી તૂટી શકે છે.  આ સમજૂતી વખતે ભારતના પ્રતિનિધિ પણ દોહા ખાતે હાજર રહ્યાં હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article