અમદાવાદ: આવતીકાલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ વિધિવત રીતે જોડાશે ભાજપમાં

|

Jul 17, 2019 | 6:35 AM

આવતીકાલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે . મોટી સંખ્યામાં ઓબીસી એકતા સમિતિના લોકો પણ હાજર રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી અલ્પેશ ઠાકોરે પોતાની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી અને ભાજપમાં જોડાવાનો સૂર આલાપ્યો હતો. હવે આવતીકાલે બપોરે બંને નેતા વિધિવત રીતે ભાજપમાં જોડાશે. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ […]

અમદાવાદ: આવતીકાલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ વિધિવત રીતે જોડાશે ભાજપમાં

Follow us on

આવતીકાલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે . મોટી સંખ્યામાં ઓબીસી એકતા સમિતિના લોકો પણ હાજર રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી અલ્પેશ ઠાકોરે પોતાની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી અને ભાજપમાં જોડાવાનો સૂર આલાપ્યો હતો. હવે આવતીકાલે બપોરે બંને નેતા વિધિવત રીતે ભાજપમાં જોડાશે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજનો દિવસ મુસાફરી માટે અનુકૂળ નથી

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article