VIDEO: મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક, અજીત પવારે ફ્લોર ટેસ્ટ પહેલા જ DyCM પદ પરથી આપ્યું રાજીનામું- સૂત્ર

|

Nov 29, 2019 | 10:41 AM

  મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે તેમના પદ પરથી રાજનામું આપી દીધુ છે. અજીત પવારે શનિવાર સવારે 8 વાગ્યાની આસપાસ નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ પણ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામાની જાહેરાત કરી શકે છે. Web Stories View more મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી […]

VIDEO: મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક, અજીત પવારે ફ્લોર ટેસ્ટ પહેલા જ DyCM પદ પરથી આપ્યું રાજીનામું- સૂત્ર

Follow us on

 

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે તેમના પદ પરથી રાજનામું આપી દીધુ છે. અજીત પવારે શનિવાર સવારે 8 વાગ્યાની આસપાસ નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ પણ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામાની જાહેરાત કરી શકે છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શનિવારે સવારે અજીત પવારે અચાનક જ ભાજપની સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી NCPના વરિષ્ઠ નેતા અજીત પવારને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તે પોતાની પાર્ટીમાં પરત ફરી શકે છે. NCPના આ નિવેદનો પછી રાજ્યમાં અજીત પવારને લઈ અટકળો તીવ્ર બની હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:39 am, Tue, 26 November 19

Next Article