વારિસ પઠાણના નિવેદન પર કઈ કઈ જગ્યાએ થયો વિરોધ, જુઓ VIDEO

|

Feb 21, 2020 | 4:54 PM

AIMIM પાર્ટીના ધારાસભ્ચ વારિસ પઠાણે આપેલાં એક નિવેદનને લઈને દેશમાં રાજનીતિ ગરમાઈ ગયી છે. ઔવેસીના પાર્ટીના આ ધારાસભ્યે કહ્યું કે 15 કરોડ છીએ પણ 100ના ઉપર ભારે છીએ. આ નિવેદનને લઈને સાંપ્રદાયિક રીતે લેવામાં આવી રહ્યું છે જો કે વારિસ પઠાણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું. ઔવેસીએ પણ કાર્યવાહી કરીને […]

વારિસ પઠાણના નિવેદન પર કઈ કઈ જગ્યાએ થયો વિરોધ, જુઓ VIDEO

Follow us on

AIMIM પાર્ટીના ધારાસભ્ચ વારિસ પઠાણે આપેલાં એક નિવેદનને લઈને દેશમાં રાજનીતિ ગરમાઈ ગયી છે. ઔવેસીના પાર્ટીના આ ધારાસભ્યે કહ્યું કે 15 કરોડ છીએ પણ 100ના ઉપર ભારે છીએ. આ નિવેદનને લઈને સાંપ્રદાયિક રીતે લેવામાં આવી રહ્યું છે જો કે વારિસ પઠાણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું. ઔવેસીએ પણ કાર્યવાહી કરીને વારિસ પઠાનને મીડિયા સાથે વાત ન કરવા કહ્યું છે અને તેના પર પ્રતિબંધ મુક્યાં છે.  આ ઘટનાને લઈને દેશભરમાં વારિસ પઠાનની ટીકાઓ થઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

આ પણ વાંચો :   મહાશિવરાત્રીના દિવસે પાણીપુરીથી તૈયાર કરાયું શિવલિંગ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article