મહારાષ્ટ્રમાં પ્રકાશ આંબેડકર અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી વચ્ચેનું ગંઠબંધન તૂટ્યું, આ છે કારણ

|

Sep 08, 2019 | 2:08 PM

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી અને અસદ્દુદ્દીન ઓવૈસીની પાર્ટી એમઆઈએમ વચ્ચે ગઠબંધન તૂટી ગયું છે. શનિવારના રાજો એમઆઈએમના સાંસદ ઈમ્તિયાઝ જલીલે જણાવ્યું કે, ગઠબંધનને તોડવાનો નિર્ણય ઓવૈસીની સહમતિ પછી લેવામાં આવ્યો છે. કારણકે પ્રકાશ આંબેડકરની પાર્ટીને તેઓ ઓછી આંકી રહ્યા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE […]

મહારાષ્ટ્રમાં પ્રકાશ આંબેડકર અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી વચ્ચેનું ગંઠબંધન તૂટ્યું, આ છે કારણ

Follow us on

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી અને અસદ્દુદ્દીન ઓવૈસીની પાર્ટી એમઆઈએમ વચ્ચે ગઠબંધન તૂટી ગયું છે. શનિવારના રાજો એમઆઈએમના સાંસદ ઈમ્તિયાઝ જલીલે જણાવ્યું કે, ગઠબંધનને તોડવાનો નિર્ણય ઓવૈસીની સહમતિ પછી લેવામાં આવ્યો છે. કારણકે પ્રકાશ આંબેડકરની પાર્ટીને તેઓ ઓછી આંકી રહ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

આ પણ વાંચોઃ ઈમરાન હાશ્મીની મર્ડર-2માં વિલનનો રોલ નિભાવનારા પ્રશાંત નારાયણની ધરપકડ, આ છે સમગ્ર મામલો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આંબેડકર અને ઓવૈસીના અલગ થવાથી મહારાષ્ટ્રના રાજકારણના સમીકરણો બદલાશે તે નક્કી છે. શુક્રવારના રોજ સાંસદ ઈમ્તિયાઝ જલીલે પ્રેસનોટ જાહેર કરી ગઠબંધન તોડવાની ઘોષણા કરી હતી. જોકે સામે પક્ષે વંચિત બહુજન અઘાડીના નેતાઓએ કહ્યું કે જ્યાં સુધી આ અંગે અસદ્દુદ્દીન ઓવૈસી પોતે આ અંગે નિવેદન નહીં આપે ત્યાં સુધી તેઓ આ વાત માનવા તૈયાર નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article