અમદાવાદ-સુરત 2021 સુધીમાં બની જશે મેટ્રોપોલિટન સિટી, જાણો શું થશે ફાયદો?

|

Nov 29, 2019 | 2:22 PM

સરકારના વિવિધ વિભાગમાં તમે ક્યાં શહેરમાં રહો છો તેના આધારે પણ પગારભથ્થું નક્કી કરવામાં આવતું હોય છે. અમદાવાદ અને સૂરત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ મેટ્રોપોલિટન સિટીનો દરજ્જો મેળવી લેશે. જેના લીધે પગારવધારો, ભથ્થામાં વધારો થઈ શકશે. Web Stories View more Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે ભારતના 5 […]

અમદાવાદ-સુરત 2021 સુધીમાં બની જશે મેટ્રોપોલિટન સિટી, જાણો શું થશે ફાયદો?

Follow us on

સરકારના વિવિધ વિભાગમાં તમે ક્યાં શહેરમાં રહો છો તેના આધારે પણ પગારભથ્થું નક્કી કરવામાં આવતું હોય છે. અમદાવાદ અને સૂરત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ મેટ્રોપોલિટન સિટીનો દરજ્જો મેળવી લેશે. જેના લીધે પગારવધારો, ભથ્થામાં વધારો થઈ શકશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ગઠબંધન કરવા માટે NCPએ રાખી હતી આ 2 શરત, PM મોદીએ કર્યો હતો ઈનકારઃ સૂત્ર

અમદાવાદ અને ગાંધીનગરને ટ્વીન સિટી તરીકે વિકસાવવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. અડાલજ અને કોબા સુધી ગાંધીનગર મહાનગરપાલિકાની હદ વધારી દેવામાં આવશે તો અમદાવાદમાં પણ 6 ગ્રામ પંચાયતોને મહાનગરપાલિકામાં ભેળવવા માટે સરકારને દરખાસ્ત મોકલવામાં આવી છે. જો નવા વિસ્તારો સામેલ કરવામાં આવે તો તેના માટે વોર્ડ બનાવવાની ફરજ પડે છે પણ અમદાવાદમાં કોઈ જ નવો વોર્ડ બનાવવામાં આવશે નહીં અને જૂનાં જ વોર્ડ છે તેમાં નવા વિસ્તારોને ભેળવી દેવાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મેટ્રોપોલિટન સિટી જાહેર થવાથી કેન્દ્ર સરકાર તરફથી વધારે ગ્રાન્ટ મળી શકશે અને લોકોની માળખાકીય સુવિધામાં પણ વધારો થશે. આમ વિધાનસભાની આગામી ચૂંટણી પહેલાં જ સૂરત અને અમદાવાદ મેટ્રોપોલિટન સિટી બની જશે. આ સિવાય લોકોને મળનારી માળખાકીય સુવિધાઓમાં પણ વધારો થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article