કોરોનાના લીધે હાહાકાર! અમદાવાદમાં વધુ 4 શંકાસ્પદ કેસ નોંધાયા, જુઓ VIDEO

|

Mar 09, 2020 | 5:50 PM

કોરોનાના કહેર વચ્ચે શહેરમાં 58 વર્ષના એક પુરુષનું સ્વાઇન ફ્લુને કારણે મોત થયું છે.  SVPમાં દાખલ ઘોડાસરના પુરુષનો સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે શહેરમાં કોરોનાના 4 નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં એકને સિવિલ હોસ્પિટલ જ્યારે અન્યને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘોડાસરના 40 વર્ષના પુરુષ USથી આવ્યા હતા. જ્યારે સિવિલમાં દાખલ દર્દી […]

કોરોનાના લીધે હાહાકાર! અમદાવાદમાં વધુ 4 શંકાસ્પદ કેસ નોંધાયા, જુઓ VIDEO

Follow us on

કોરોનાના કહેર વચ્ચે શહેરમાં 58 વર્ષના એક પુરુષનું સ્વાઇન ફ્લુને કારણે મોત થયું છે.  SVPમાં દાખલ ઘોડાસરના પુરુષનો સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે શહેરમાં કોરોનાના 4 નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં એકને સિવિલ હોસ્પિટલ જ્યારે અન્યને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘોડાસરના 40 વર્ષના પુરુષ USથી આવ્યા હતા. જ્યારે સિવિલમાં દાખલ દર્દી દુબઇથી આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :    CAA હિંસા : પોસ્ટર્સ મુદે હાઈકોર્ટની ફટકાર બાદ સુપ્રીમ કોર્ટમાં જશે યોગી સરકાર!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article