અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, લગાવ્યો આ આરોપ

|

Sep 10, 2019 | 10:23 AM

અભિનેત્રીથી રાજકારણી બનેલી ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. મુંબઈ કોંગ્રેસની આંતરિક જૂથવાદથી રોષે ભરાયેલ ઉર્મિલાએ કહ્યું હતું કે મારી રાજકીય અને સામાજિક સંવેદનાઓ મોટો લક્ષ્ય હાંસલ કરવા માટે છે, પરંતુ મુંબઈ કોંગ્રેસની આંતરિક રાજકારણના કારણે હું આવું કરી શકી નથી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]

અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, લગાવ્યો આ આરોપ

Follow us on

અભિનેત્રીથી રાજકારણી બનેલી ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. મુંબઈ કોંગ્રેસની આંતરિક જૂથવાદથી રોષે ભરાયેલ ઉર્મિલાએ કહ્યું હતું કે મારી રાજકીય અને સામાજિક સંવેદનાઓ મોટો લક્ષ્ય હાંસલ કરવા માટે છે, પરંતુ મુંબઈ કોંગ્રેસની આંતરિક રાજકારણના કારણે હું આવું કરી શકી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઉર્મિલા માતોંડકરે કહ્યું કે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. મેં વારંવાર રાજીનામા અંગે વિચારવાનું શરૂ કર્યું જ્યારે મારા પ્રયત્નો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને બાદમાં મુંબઈ કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ મિલિંદ દેવડાને પત્ર લખ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉર્મિલાએ કહ્યું હતું કે, પાર્ટીના કોઈ પણ વ્યક્તિએ મારા વારંવારના વિરોધ છતાં માફી માંગવાની જરૂર નથી. મહત્ત્વની વાત એ છે કે, મુંબઈ ઉત્તરમાં કોંગ્રેસના નબળા પ્રદર્શન માટે ખાસ કરીને લોકો કે જેમની પાસે મારા પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેમની કૃત્ય બદલ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article