શું દીપિકાની ફિલ્મ છપાકમાં આરોપીનું નામ બદલવામાં આવ્યું? આ છે સાચી હકીકત

|

Jan 09, 2020 | 12:57 PM

દીપિકા પાદુકોણના જેએનયુ ગયા બાદ રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયામાં તેની ફિલ્મ છપાકનો વિરોધ થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે જેએનયુમાં બુકાનાધારીઓ આવ્યા અને તેમાં છાત્ર સંઘના અધ્યક્ષ આઈષા ઘોષ, વિદ્યાર્થીઓ અને અમુક પ્રોફેસરને ઈજા પહોચી. આ ઘટનાને લઈને જેએનયુમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું અને દીપિકા ત્યાં આઈષાને મળવા પહોંચ્યા હતા. આ બાદ સોશિયલ […]

શું દીપિકાની ફિલ્મ છપાકમાં આરોપીનું નામ બદલવામાં આવ્યું? આ છે સાચી હકીકત
Deepika Padukone during mehendi ceremony, at Lake Como in northern Italy.

Follow us on

દીપિકા પાદુકોણના જેએનયુ ગયા બાદ રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયામાં તેની ફિલ્મ છપાકનો વિરોધ થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે જેએનયુમાં બુકાનાધારીઓ આવ્યા અને તેમાં છાત્ર સંઘના અધ્યક્ષ આઈષા ઘોષ, વિદ્યાર્થીઓ અને અમુક પ્રોફેસરને ઈજા પહોચી. આ ઘટનાને લઈને જેએનયુમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું અને દીપિકા ત્યાં આઈષાને મળવા પહોંચ્યા હતા. આ બાદ સોશિયલ મીડિયામાં બે ફાટાઓ પડી ગયા હતા અને અમુક દીપિકાના વિરોધમાં આવ્યા હતા તો અમુક લોકોએ દીપિકાને બિરદાવ્યા હતા. આ વિરોધ દરમિયાન કન્હૈયા કુમાર પણ હાજર હતા. આમ જેએનયુ જઈને દીપિકાએ વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના કરી તો સોશિયલ મીડિયામાં બે મત તેની સામે પ્રવર્તયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

આ પણ વાંચો :   દિલ્હી પોલીસે 3 આતંકવાદીને ઝડપી લીધા, આ ખતરનાક સંગઠન સાથે ધરાવે છે સંંબંધ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દીપિકાની ફિલ્મમાં આરોપીનું નામ બદલવામાં આવ્યું

એવો દાવો કરવામાં આવ્યો કે દીપિકાની ફિલ્મમાં આરોપીનું નામ બદલવામાં આવ્યું. આ અંગે રાજેશ અને નદીમ ખાનએ અંગે ધડાધડ ટ્વીટ થવા લાગ્યા. નદીમ ખાન અંગે 90 હજાર ટ્વીટ તો રાજેશ નામ અંગે 80 હજાર ટ્વીટ કરવામાં આવ્ચા. ફિલ્મના નિર્માતા પર આરોપ લગાવવામાં આવ્યો કે ધર્મના આધારે નામને બદલી દેવાયું. આમ આ ઘટનાને ધાર્મિક રંગ આપવાનું કામ સોશિયલ મીડિયા પર થયું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સાચી હકીકત શું છે?
પહેલાં એ વાત જણાવી દઈએ કે રાજેશ અને નદીમ ખાન બંને નામને છપાક સાથે કોઈ જ સંબંધ નથી. બીજી વાત એ સ્પષ્ટ કરી દઈએ કે ફિલ્મમાં તમામ પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. હકીકત એવી છે કે આરોપીનું સાચું નામ નઈમ ખાન છે પણ લોકોએ ટ્વીટર પર નદીમ ખાન જ ચલાવી દીધું. નઈમ ખાનનું સાચું નામ ફિલ્મમાં રાખવામાં આવ્યું નથી અને કોઈપણ પાત્રોના રાખવામાં આવ્યા નથી. નઈમ ખાનને બદલે ફિલ્મમાં નામ બશીરખાન રાખવામાં આવ્યું છે. તેને બબ્બુ કહીને પણ પૂકારવામાં આવે છે. આમ સોશિયલ મીડિયા પર દીપિકાના જેએનયુ જવાથી બાદમાં અચાનક કરાયેલો નામ બદલીનો દાવો ખોટો છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:52 pm, Thu, 9 January 20

Next Article