આમ આદમી પાર્ટીએ કર્યો આક્ષેપ, પોલીસે અરવિંદ કેજરીવાલને કર્યા નજર કેદ

|

Dec 08, 2020 | 1:19 PM

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર ધરણા પર બેઠા છે તેમેજ સરકાર પાસે નવા કૃષિ કાયદા પાછા ખેંચવા માટે માગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે પોલીસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નજર કેદ કર્યા છે. આ પણ વાંચો: ભારત […]

આમ આદમી પાર્ટીએ કર્યો આક્ષેપ, પોલીસે અરવિંદ કેજરીવાલને કર્યા નજર કેદ
અરવિંદ કેજરીવાલ, મુખ્યપ્રધાન, દિલ્લી

Follow us on

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર ધરણા પર બેઠા છે તેમેજ સરકાર પાસે નવા કૃષિ કાયદા પાછા ખેંચવા માટે માગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે પોલીસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નજર કેદ કર્યા છે.

આ પણ વાંચો: ભારત બંધ : અમદાવાદ શહેરમાં બંધની નહિવત અસર, દાણીલીમડામાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article