લોકસભા ચૂંટણી-2019: ભારતના 90 કરોડ મતદાર નક્કી કરશે રાજકીય પક્ષોનું ભાવિ, જાણો ગુજરાતમાં કેટલાં મતદારો છે?

|

Mar 10, 2019 | 1:41 PM

ભારતમાં આ વર્ષે કેટલાં લોકોનો સમાવેશ મતદાતા તરીકે કરવામાં આવ્યો છે તેની માહિતી પણ ચૂંટણી પંચે પોતાની પત્રકાર પરિષદમાં આપી હતી.  ભારતમાં આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં 90 કરોડ લોકોનો સમાવેશ મતદાતા તરીકે કરવામાં આવ્યો છે.   TV9 Gujarati   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય […]

લોકસભા ચૂંટણી-2019: ભારતના 90 કરોડ મતદાર નક્કી કરશે રાજકીય પક્ષોનું ભાવિ, જાણો ગુજરાતમાં કેટલાં મતદારો છે?

Follow us on

ભારતમાં આ વર્ષે કેટલાં લોકોનો સમાવેશ મતદાતા તરીકે કરવામાં આવ્યો છે તેની માહિતી પણ ચૂંટણી પંચે પોતાની પત્રકાર પરિષદમાં આપી હતી.  ભારતમાં આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં 90 કરોડ લોકોનો સમાવેશ મતદાતા તરીકે કરવામાં આવ્યો છે.

 

TV9 Gujarati

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે દેશમાંથી 90 કરોડ લોકો આ વખતે મતદાન કરશે. આ કુલ સંખ્યામાં નોકરી કરનારા લોકોની સંખ્યા 1 કરોડ અને 60 લાખ છે. 1.5 કરોડ મતદારો 18થી 20 વર્ષની ઉંમરના છે. છેલ્લાં 5 વર્ષમાં નવા 7 કરોડ મતદારો ઉમેરાયા છે. 1951માં મતદારોની સંખ્યા 17 કરોડ જેટલી હતી. મતદાર કેન્દ્રોની સંખ્યા વર્ષ 2014માં 9 લાખ હતી જે આ વખતે 10 લાખ રહેશે એટલે કે લોકસભાની ચૂંટણીને લઈને આ વખતે મતદાન કેન્દ્રોની સંખ્યામાં 1  લાખ જેટલો  વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મતદારોની સંખ્યા 4.47 કરોડ જેટલી છે.  આમ ભારતના વિવિધ રાજકીયપક્ષોનું ભાવિ દેશના 90 કરોડ મતદારો નક્કી કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article