ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ, દિલ્હીમાં મોવડીના આર્શીવાદ મેળવી, સુરત આવતા સી આર પાટીલના સ્વાગતમાં વિશાળ કાર રેલી

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ, ગાંધીનગર-દિલ્લી થઈને સૌ પ્રથમવાર સુરત આવતા સી આર પાટીલના સ્વાગતમાં ભાજપના કાર્યકરોએ વિશાળ કાર રેલીનું આયોજન કર્યું છે. કોરોનાકાળમાં લોકોના એકઠા થવા ઉપર કેન્દ્રીય ગૃહમંત્રાલય, આરોગ્ય વિભાગે કેટલીક માર્ગદર્શીકાઓ જાહેર કરી છે. તેના અનુસંધાને આ કાર રેલી ટિકાનું પાત્ર બની છે. જો કે કારરેલીના આયોજક અને મજૂરા મતવિસ્તારના ધારાસભ્ય […]

ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ, દિલ્હીમાં મોવડીના આર્શીવાદ મેળવી, સુરત આવતા સી આર પાટીલના સ્વાગતમાં વિશાળ કાર રેલી
Follow Us:
| Updated on: Jul 24, 2020 | 5:36 AM

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ, ગાંધીનગર-દિલ્લી થઈને સૌ પ્રથમવાર સુરત આવતા સી આર પાટીલના સ્વાગતમાં ભાજપના કાર્યકરોએ વિશાળ કાર રેલીનું આયોજન કર્યું છે. કોરોનાકાળમાં લોકોના એકઠા થવા ઉપર કેન્દ્રીય ગૃહમંત્રાલય, આરોગ્ય વિભાગે કેટલીક માર્ગદર્શીકાઓ જાહેર કરી છે. તેના અનુસંધાને આ કાર રેલી ટિકાનું પાત્ર બની છે. જો કે કારરેલીના આયોજક અને મજૂરા મતવિસ્તારના ધારાસભ્ય હર્ષ સંધવીએ દાવો કર્યો છે કે, કોરોનાકાળમાં પણ સોશિયલ ડીસ્ટન્સ સાથે કેવી રીતે કાર્યક્રમ થાય છે તે આજે જોવા મળશે. વાલક પાટીયાથી કાર રેલીનો બપોરના 12 વાગે પ્રારંભ થશે અને સી આર પાટીલના કાર્યલયે સમાપ્ત થશે.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">