
તણાવથી દૂર રહેવા રોજ મિત્રો કે પરિવારજનો સાથે વાત કરો, પોતાનું મન ખુલ્લું રાખવાથી તણાવ ઘટે છે. ભાવનાઓ છુપાવવી નહિ. (Credits: - Canva)

જ્યારે તમે સતત તમારી સરખામણી બીજાઓ સાથે કરતા રહો છો, ત્યારે તમારું મન શાંતિ ગુમાવી દે છે. આવી તુલના તમારા અંદર તણાવ, અસંતુષ્ટિ અને નિરાશાની ભાવનાઓ ઉભી કરે છે. તણાવ મુક્ત જીવન જીવવું હોય તો બીજા સાથેની સરખામણી છોડવી જરૂરી છે.(Credits: - Canva)

તણાવથી દૂર રહેવા માટે રોજ પોતાનાં વિચારો લખવાનું રાખો, શું વિચાર આવ્યા, શું ભાવનાઓ અનુભવાઈ. લખવાથી મન હળવું થાય છે. અથવા ગીત સાંભળો, ચિત્ર દોરો, ગાર્ડનિંગ કરો કે કોઈ નવો (Credits: - Canva)

દરરોજ 7 થી 8 કલાકની સારી ઊંઘ લો. ઊંઘનો અભાવ કોર્ટિસોલ વધારે છે. ઊંઘ પૂરતી નહીં હોય તો તણાવ વધે છે. (Credits: - Canva)

જો તણાવ બહુ વધારે હોય અને ઉપાયો છતાં રાહત ન મળે, તો માનસિક તજજ્ઞ (સાઈકોલોજિસ્ટ/સાયકિયાટ્રિસ્ટ) ની મદદ લો. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)