
આ માટે સૌથી પહેલા તમારા મોબાઈલ ફોનમાં ઈન્સ્ટાગ્રામ ઓપન કરી લો

જો ઈન્સ્ટા અપડેટેડ ના હોય તો પહેલા અપડેટ કરવું પડશે અને તે બાદ ઈન્સ્ટાગ્રામ ઓપન કરો

આ પછી તમે રિલ્સ સેક્શનમાં જાવ કે પછી કોઈ પણ એક લાંબી રિલ શોધી લો

આ કર્યા પછી રિલને ઝડપથી જોવા માટે સ્ક્રીનની જમણી કે ડાબી બાજુ એ પ્રેસ કરો અને તમે પ્રેસ કરશો કે તરત જ તમારી રિલ બમણી ઝડપે ચાલવા લાગશે.

બસ આટલું કરવાની સાથે તમારી કોઈ પણ રિલ ઝડપથી ચાલવા લાગશે જો તમે હજુ શુધી આ નથી કરી જોયું તો આજે જ ટ્રાય કરો