રાજ્યમાં કૃષિક્ષેત્રે થશે ક્રાંતિ, કિસાનપુત્રોને અપાશે ડ્રોન પાયલટ તાલીમ, કૌશલ્યા યુનિવર્સિટીની નવી પહેલ, જુઓ

અમદાવાદના રાયપુરમાં આવેલ ડ્રોન મંત્રા લેબ 100 જેટલા ડ્રોનનું ઉત્પાદન કરી ચૂક્યું છે. જે નિર્માણ થયેલ ડ્રોન સ્મોલ કેટેગરીના છે અને જેને ‘કૌશલ્યા ડ્રોન’ નામ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ડ્રોન નિર્માણ અંગે જરૂરી તાલીમ મળવાથી તેઓ સમયની માંગ મુજબના આ ક્ષેત્રમાં સર્વાંગી અનુભવ મેળવી રહ્યા છે.

| Updated on: Jul 14, 2024 | 4:41 PM
4 / 6
હાલમાં યુનિવર્સિટી દ્વારા જુદી જુદી 6 વિદ્યાશાખાઓમાં અભ્યાસક્રમ ચાલે છે. જેમાં સર્ટિફિકેટ કોર્સિસથી પી.એચ.ડી. કક્ષાના અભ્યાસક્રમોનો સમાવેશ છે. “સ્કૂલ ઓફ ડ્રોન” દ્વારા ડ્રોન ક્ષેત્રની સંપૂર્ણ કુશળતાને આવરી લેતા અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, નવી દિલ્હી દ્વારા કૌશલ્યા યુનિવર્સિટીના અમદાવાદ સ્થિત ડ્રોન મંત્રા લેબ હવે ડ્રોન ઉત્પાદન માટે સર્ટિફિકેટ મેળવી ચૂક્યું છે. જેને ડ્રોન ઉત્પાદન માટે ટાઈપ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

5 / 6
કૌશલ્યા યુનિવર્સિટી ડ્રોન ઉત્પાદન માટે આ પ્રકારનું પ્રમાણપત્ર મેળવનાર દેશમાં પ્રથમ યુનિવર્સિટી છે. અમદાવાદના રાયપુરમાં આવેલ ડ્રોન મંત્રા લેબ 100 જેટલા ડ્રોનનું ઉત્પાદન કરી ચૂક્યું છે. જે નિર્માણ થયેલ ડ્રોન સ્મોલ કેટેગરીના છે અને જેને ‘કૌશલ્યા ડ્રોન’ નામ આપવામાં આવ્યું છે.

6 / 6
વિદ્યાર્થીઓને ડ્રોન નિર્માણ અંગે જરૂરી તાલીમ મળવાથી તેઓ સમયની માંગ મુજબના આ ક્ષેત્રમાં સર્વાંગી અનુભવ મેળવી રહ્યા છે. અમદાવાદની કૌશલ્યા યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત આ ડ્રોનનો ઉપયોગ રાજ્યમાં ડ્રોન પાયલટ તાલીમની સુવિધા વિસ્તારવા માટે કરાશે.