
મળતી માહિતી પ્રમાણે ચાલુ મેચમાં અચાનક પેલેસ્ટાઈનનો એક સમર્થક મેદાનમાં ઘૂસી આવ્યો હતો. જે પછી મેચને રોકવામાં આવી હતી.

આ યુવકની ટી શર્ટ પર બોમ્બીન પેલેસ્ટાઇન લખેલુ જોવા મળી રહ્યુ છે. ટી શર્ટ પર ફ્રી પેલેસ્ટાઇન લખેલુ જોવા મળ્યુ હતુ. તેણે અચાનક આવીને વિરાટ કોહલીના ખભે હાથ મુક્યો હતો. જો કે અચાનક સ્ટેડિયમના કર્મચારીઓએ આવીને આ વ્યક્તિને ત્યાંથી લઇ ગયા હતા.
Published On - 4:08 pm, Sun, 19 November 23