Gujarati NewsPhoto galleryWith a strong listing there was heavy buying in this stock investors got 100 percent return on the first day itself Share Market
IPO News : ધમાકેદાર લિસ્ટિંગ સાથે જ આ સ્ટોકમાં ભારે ખરીદી, રોકાણકારોને પહેલા જ દિવસે મળ્યું 100% રિટર્ન
આ IPO આજે મંગળવારે અને 17 ડિસેમ્બરના રોજ BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થયો હતો. કંપનીના શેરનું ઉત્તમ લિસ્ટિંગ થયું છે. આ શેર BSE પર 182 રૂપિયાના IPOની કિંમતની સરખામણીમાં 90%ના પ્રીમિયમ સાથે 345.80 રૂપિયા પર લિસ્ટ થયો છે. છૂટક રોકાણકારોએ એક લોટમાં ઓછામાં ઓછા 600 શેર ખરીદવાના હતા, જેમાં લઘુત્તમ રોકાણની રકમ રૂ. 1,09,200 હતી.