AC માંથી પાણી ટપકે છે? આ 5 કારણો હોઈ શકે છે જવાબદાર, મિનિટોમાં કરો ફિક્સ!….જાણી લો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો AC માંથી પાણી લીક થવા લાગે તો મૂડ બગડી જાય છે! પણ ચિંતા ન કરો, આ સમસ્યા મોટી નથી. ડ્રેન લાઇન જામ થવાથી લઈને ગંદા ફિલ્ટર સુધીના સામાન્ય કારણો અને તેને ઘરે જ ઠીક કરવાની સરળ ટિપ્સ જાણો

| Updated on: Jun 07, 2026 | 9:06 PM
1 / 8
ઇનડોર AC માંથી પાણી ટપકવાનું સૌથી મોટું અને સામાન્ય કારણ 'કન્ડેન્સેટ ડ્રેન લાઇન' બ્લોક થવાનું છે. જ્યારે આ લાઇનમાં કચરો જામી જાય છે, ત્યારે પાણી બહાર નીકળી શકતું નથી અને રૂમની અંદર લીક થવા લાગે છે.

2 / 8
જો તમારા AC માં રેફ્રિજરેન્ટ (ગેસ) નું લેવલ ઓછું થઈ જાય, તો તેનાથી ઇવેપોરેટર કોઇલ પર બરફ જામવા લાગે છે. આ બરફ જ્યારે પીગળે છે, ત્યારે પાણી ઓવરફ્લો થઈને નીચે પડવા લાગે છે.

3 / 8
એર ફિલ્ટર લાંબા સમય સુધી સાફ ન કરવામાં આવે તો હવાનો પ્રવાહ (એરફ્લો) અટકી જાય છે. આના કારણે પણ ઇવેપોરેટર કોઇલ ઠંડી થઈને જામી જાય છે અને વોટર લીકેજની સમસ્યા સર્જાય છે.

4 / 8
ઘણી વખત AC ફીટ કરતી વખતે જો તેનો એન્ગલ કે અલાઈનમેન્ટ સહેજ પણ ખોટું હોય, તો પાણી બહાર જવાને બદલે અંદર પડે છે. આ ઉપરાંત, કન્ડેન્સેટ પંપ બગડી જવાથી પણ પાણી લીક થાય છે.

5 / 8
જો તમારું સ્પ્લિટ AC રિપેર થવામાં સમય લે તેમ હોય, તો અસ્થાયી કૂલિંગ માટે પોર્ટેબલ AC એક ઉત્તમ અને સ્માર્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે, જેને ગમે ત્યાં શિફ્ટ કરી શકાય છે.

6 / 8
નવું ઇલેક્ટ્રોનિક્સ કે AC ખરીદતી વખતે વધુ ખર્ચ કરવાની જરૂર નથી. તમે ડીલર ઑફર્સ, બ્રાન્ડ ઑફર્સ અને બજાજ ઑફર્સને એકસાથે મિક્સ કરીને 'મહા બચત' કેલ્ક્યુલેટર દ્વારા મોટી બચતનો અંદાજ મેળવી શકો છો.

7 / 8
AC ની ડ્રેન લાઇનને વેટ/ડ્રાય વેક્યૂમ અથવા કડક બ્રશની મદદથી સાફ કરો. ગંદા એર ફિલ્ટરને તરત જ બદલી નાખો અને જો ગેસ ઓછો હોય તો કોઈ પ્રોફેશનલ ટેકનિશિયનની મદદ લઈને ગેસ રીફિલ કરાવો.

8 / 8
દર 1 થી 3 મહિને એર ફિલ્ટર બદલતા રહો અને નિયમિત સર્વિસિંગનું શેડ્યૂલ બનાવો. જો તમારો રૂમ નાનો હોય તો પાણીની બગાડ અને વીજળી બચાવવા માટે 1-ટનનું AC સૌથી બેસ્ટ ઓપ્શન છે.

Follow Us