તમારા સોનાના દાગીના પર કેમ લખેલુ હોય છે ‘999’? જો તમારા સોના પર આ નંબર નથી લખ્યો, તો સમજી લેજો કે તમે છેતરાયા છો.

શું તમે જાણો છો કે સોનાના દાગીના પર લખેલા 999, 916 કે 750 અંકનો અર્થ શું થાય છે? મોટાભાગના લોકો આને માત્ર ડિઝાઇન સમજીને ભૂલ કરી બેસે છે. અસલી સોનું ઓળખવાની આ સચોટ રીત જાણી લો અને તમારી મહેનતની કમાણીને ડૂબતા બચાવો.

| Updated on: May 15, 2026 | 7:46 AM
1 / 8
ભારતમાં લગ્નથી લઈને તહેવારો સુધી સોનું ખરીદવું માત્ર શોખ નથી, પણ એક મજબૂત રોકાણ માનવામાં આવે છે.

2 / 8
તમે ક્યારેય નોંધ્યું છે કે સોનાના સિક્કા કે ઘરેણાં પર 999, 916 કે 750 જેવા અંકો કોતરેલા હોય છે?

3 / 8
આ ત્રણ આંકડા તે ઘરેણામાં રહેલા શુદ્ધ સોનાની ટકાવારી દર્શાવે છે, જે તમારી મૂડીની સાચી કિંમત નક્કી કરે છે.

4 / 8
જો સોના પર '999' લખેલું હોય, તો તેનો અર્થ છે કે તે 24 કેરેટનું સૌથી શુદ્ધ સોનું છે, જેમાં કોઈ ભેળસેળ નથી.

5 / 8
કેરેટ (K) એ સોનાની શુદ્ધતા માપવાનો એકમ છે. 24 ભાગના સ્કેલ પર સોનાની પરખ કરવામાં આવે છે.

6 / 8
શુદ્ધ સોનું અત્યંત નરમ હોય છે, તેથી ઘરેણાંને મજબૂતી આપવા માટે તેમાં તાંબુ કે જસત જેવી ધાતુઓ ભેળવી 22K કે 18K બનાવવામાં આવે છે.

7 / 8
ભારતમાં સોનાની શુદ્ધતાની ગેરંટી 'બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ' (BIS) આપે છે, જે દાગીના પર હોલમાર્કિંગ કરે છે.

8 / 8
જો તમે હોલમાર્ક અને આ નંબર તપાસ્યા વગર સોનું ખરીદો છો, તો રિસેલ વેલ્યુ વખતે તમારે લાખોનું નુકસાન વેઠવું પડી શકે છે.

Follow Us