Water Pot Direction Vastu : ઘરમાં પાણીનું માટલું ક્યાં રાખવું જોઈએ? વાસ્તુ મુજબ જાણો સાચી દિશા

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં યોગ્ય દિશામાં પાણીથી ભરેલું માટલું રાખવું જોઈએ. માટલું યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે અને પરિવારના લોકોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડી શકે છે.

| Updated on: May 15, 2026 | 11:05 AM
1 / 6
વાસ્તુ શાસ્ત્રમાં, પાણીથી ભરેલું માટલું રાખવું શુભ માનવામાં આવે છે. તે ઘરમાં પાણીના તત્વ સાથે સંકળાયેલી ઉર્જાને સંતુલિત કરી શકે છે. જોકે શહેરોમાં ભરેલું માટલું ભાગ્યે જ જોવા મળે છે.

2 / 6
માટલું માત્ર પાણી માટે જ સારૂં નથી પરંતુ સકારાત્મક ઉર્જા અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોઈ શકે છે. યોગ્ય દિશામાં રાખેલું માટલું સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે. જો કે, ખોટી દિશામાં રાખવાથી વાસ્તુ દોષ પણ થઈ શકે છે.

3 / 6
માટલાનું પાણી પીવાથી તાજગીનો અનુભવ થાય છે. સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. કુદરતી માટીમાં પાણી સંગ્રહ કરવાથી તે ઠંડુ રહે છે અને શરીરને તાજગીનો અનુભવે થાય છે.

4 / 6
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં માટલું મૂકવાની ઉત્તમ દિશા ઉત્તર છે. ઉત્તર દિશા જળ તત્વ સાથે સંકળાયેલી હોય છે. ઘરમાં જળ તત્વને સંતુલિત કરવા માટે આ દિશામાં પાણી મૂકવાથી ધન, સ્વાસ્થ્ય અને શાંતિ વધે છે.

5 / 6
યોગ્ય દિશામાં માટલું રાખવાથી વાસ્તુ દોષોમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. સાથે જ સુખ અને શાંતિમાં વધારો જોવા મળે છે. પાણીનું માટલું નિયમિતપણે સાફ રાખવું જોઈએ.

6 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us