History of city name : વૃંદાવનના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

વૃંદાવન, મથુરામાં આવેલું એક પવિત્ર સ્થળ છે, કૃષ્ણની બાળલીલાઓ અને ભક્તિ સાથે જોડાયેલું વૃંદાવન, ઐતિહાસિક મંદિરો અને આધ્યાત્મિક વાતાવરણ માટે પ્રખ્યાત છે. હજારો ભક્તો દર વર્ષે વૃંદાવનની મુલાકાત લે છે.

| Updated on: May 05, 2025 | 6:16 PM
4 / 8
15મી અને 16મી સદી દરમિયાન ચૈતન્ય મહાપ્રભુ અને અન્ય વૈષ્ણવ સંતો વૃંદાવન આવ્યા હતા. તેમણે અહીં ભક્તિ મય માહોલને જીવંત કર્યો અને અનેક મંદિર સ્થાપિત કર્યા. (Credits: - Canva)

5 / 8
વ્રજ ભૂમિમાં આવેલ કૃષ્ણ સાથે સંકળાયેલા 5 મુખ્ય મંદિર છે, જેમાં બાંકે બિહારી મંદિર, રાધા વલ્લભ મંદિર, માધવરાય મંદિર, ગોપી નાથ મંદિર, ગોવિંદ દેવજી મંદિર, આ મંદિરો 16મી સદીના અંતિમ ભાગથી લઈ 17મી સદીની શરૂઆત દરમિયાન બંધાયેલાં છે. (Credits: - Canva)

6 / 8
મુઘલ શાસન દરમિયાન કેટલાક મંદિરો નષ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં રાજપૂત રાજાઓ અને વૈષ્ણવ ગુરૂઓ દ્વારા તેમને પુનઃ નિર્મિત કરવામાં આવ્યા. (Credits: - Canva)

7 / 8
એવું માનવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન પૂનમના દિવસે અને હોળીના પાવન અવસરે રાત્રિ દરમિયાન વૃંદાવનમાં રાસ રમવા પધારે છે. આ રાત્રી સમયે ત્યાં કોઈપણને રોકાવાની પરવાનગી આપવામાં આવતી નથી.  અહીંની રેતીને 'રમણ રેતી' તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં કૃષ્ણના ભક્તો ભાવપૂર્વક આરામ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરે છે. (Credits: - Canva)

8 / 8
આજના સમયમાં વૃંદાવન વિશ્વભરમાંથી હજારો ભક્તોને આકર્ષે છે. અહીં તુલસી વન, યમુના નદી, અને અનેક મંદિર દર્શન માટે આવે છે. તે તીર્થ યાત્રાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે જ્યાં લોકો ભાવના અને ભક્તિથી શ્રીકૃષ્ણ અને રાધા રાણીના સ્મરણમાં લીન થાય છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)  (Credits: - Canva)