Health : દવા કે અન્ય કોઈ ખર્ચ વગર વિટામિન B12 ની ઉણપ થશે દૂર… તમારા ખાવામાં લાવો આ 5 બદલાવ

આજકાલ ઘણા લોકો ઉર્જાનો અભાવ અનુભવી રહ્યા છે, જેના કારણે તેઓ ઘણીવાર થાકેલા રહે છે. આ સાથે, તેઓ માનસિક રીતે પણ થાક અનુભવે છે.

| Updated on: Jul 30, 2025 | 2:49 PM
4 / 8
તમારા દૈનિક આહારમાં દૂધ, દહીં, પનીર અને ચીઝ જેવા ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરીને, તમે વિટામિન B12 ની ઉણપને દૂર કરી શકો છો. આ ખોરાકમાં વિટામિન B12 પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સારા પરિણામો માટે દિવસમાં 1-2 વખત ખાઓ.

5 / 8
દરરોજ ફોર્ટિફાઇડ ખોરાક ખાવાથી તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ પૂરી કરવામાં પણ મદદ મળી શકે છે. સોયા મિલ્ક, બદામનું દૂધ, અનાજ અને યીસ્ટ જેવા ખોરાક ખાઓ.

6 / 8
દહીં ખાઓ.. તમારા આહારમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ધરાવતા ખોરાકનો સમાવેશ કરો. આ સારા બેક્ટેરિયા પેટને સ્વસ્થ રાખે છે અને શરીરમાં કુદરતી રીતે વિટામિન B12 ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

7 / 8
આથોવાળા ખોરાક ખાઓ.. ભારતીય આથોવાળા ખોરાક ખાવાથી ફક્ત તમારા આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થતો નથી, પરંતુ શરીરમાં વિટામિન B12 નું શોષણ પણ સરળ બને છે.

8 / 8
છાશ પીઓ: જો તમારા આંતરડાનું સ્વાસ્થ્ય સારું હશે, તો તમારા શરીરને વિટામિન B12 પણ સારી રીતે મળશે. આ માટે, ફાઇબરયુક્ત ખોરાક ખાઓ, જંક ફૂડ ઓછું ખાઓ, પુષ્કળ છાશ પીઓ અને રાત્રે ત્રિફળા લો.(નોંધ : અહીં અપવમાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીના ઈલાજ માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.) (All Image - Canva)