અમદાવાદ અને ગાંધીનગરમાં ઠેર ઠેર લાગ્યા વાયબ્રન્ટ સમિટની થીમ વાળા કટ આઉટ્સ, જુઓ તસવીરો

|

Jan 06, 2024 | 3:09 PM

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ને લઈને ગાંધીનગર શહેરમાં આવેલ મહાત્મા મંદિર ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વાઇબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખીને વાયબ્રન્ટ સમિટ 2024ની થીમ વાળા કટ આઉટ્સ શહેરના સ્થળોએ મૂકવામાં આવ્યા છે.

1 / 6
ગાંધીનગર શહેરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું આયોજન થઈ રહ્યું છે વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન 9 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે.

2 / 6
વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ને લઈને ગાંધીનગર શહેરમાં આવેલ મહાત્મા મંદિર ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વાઇબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખીને વાયબ્રન્ટ સમિટ 2024ની થીમ વાળા કટ આઉટ્સ શહેરના અનેક સ્થળોએ મૂકવામાં આવ્યા છે.

3 / 6
ઓરેન્જ ગ્રીન અને બ્લુ કલરનો ઉપયોગ કરીને આ કટ આઉટ્સ બનાવવામાં આવ્યા છે જેમાં 10th વાઇબ્રન્ટ ગુજરાત  "ગેટવે ટુ ધ ફ્યુચર" થીમ દર્શાવતા કટ આઉટ્સ બનાવવામાં આવ્યા છે.

4 / 6
આ કટ આઉટ અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ, ગુજ સેઈલ, સરદાર નગરમાં એરપોર્ટ સર્કલ ઉપર મૂકવામાં આવ્યા છે. મુખ્યમંત્રીનું કાર્યાલય જે સ્વર્ણીમ સંકુલ તરીકે ઓળખાય છે ત્યાં પણ આ કટ આઉટસ મુકવામાં આવ્યા છે.

5 / 6
શાહીબાગ ડફનાળા પાસે પાસે રિવરફ્રન્ટ રોડ ઉપર યુનિક ડિઝાઇનનું ગીત ટુ ધ ફ્યુચરની થીમ વાળું કટ આઉટ મુકવામાં આવ્યું છે.

6 / 6
આ ઉપરાંત અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજ સર્કલ અખબાર નગર કીટલી સર્કલ અટલ ફૂટવેર બ્રિજ પાસે પણ આ કટ આઉટ્સ મૂકવામાં આવ્યા છે.

Next Photo Gallery