
હળદરનો ઉપયોગ રસોઈથી લઈને ધાર્મિક અને શુભ કાર્યોમાં થાય છે. હળદરમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં હળદર ન હોય તો સુખ અને સૌભાગ્યનો અભાવ રહે છે. જેના કારણે વ્યક્તિની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે.( All pic -Freepik)

મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે. મીઠું ચંદ્રનો કારક છે. એટલા માટે ઘરમાં ક્યારેય મીઠું ખતમ ન થવા દો. આ તમારા જીવન માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
Published On - 10:16 am, Thu, 12 December 24