Name Plate Vastu: તમારા ઘરના દરવાજાની નેમ પ્લેટ તમારું ભાગ્ય બદલી શકે છે, બસ વાસ્તુ શાસ્ત્રના આ નિયમો ધ્યાનમાં રાખો

Nameplate Vastu Tips: તમારા દરવાજા પરની નેમપ્લેટ તમારું ભાગ્ય નક્કી કરે છે. લાકડું, સ્ટીલ કે પિત્તળ કઈ નેમપ્લેટ વાસ્તુ ( Nameplate Vastu )માં બેસ્ટ માનવામાં આવે છે. ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.

| Updated on: Nov 26, 2026 | 2:31 PM
1 / 8
 Nameplate Vastu Tips: લોકો પોતાની મહેનતથી સપનાનું ઘર ખરીદતા હોય છે. તેમજ ઘરની તમામ વસ્તુઓ પણ વાસ્તુ પ્રમાણે ખરીદતા હોય છે. ત્યારે એક વાતનું ધ્યાન એ પણ રાખવું જોઈએ કે, ઘરના મેન ગેટ પર લાગેલી નેમપ્લેટ કઈ વસ્તુથી બનેલી છે. તો ચાલો જાણીએ ઘરના દરવાજા પર લાકડા, સ્ટીલ કે પીતળની કઈ નેમપ્લેટ લગાવવી જોઈએ

2 / 8
નવું ઘર ખરીદવું હોય કે પછી ભાડે રહેતા હોય સૌથી મહત્વનું દરવાજા પરની નેમપ્લેટ લગાવવાનું હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં આને સૌભાગ્ય અને સમૃદ્ધિને આકર્ષિત કરનાર એક શક્તિશાળી ઉપાય માનવામાં આવ્યો છે.

3 / 8
વાસ્તુ વિશેષજ્ઞો અનુસાર મેન દરવાજા પર લાગેલી નેમપ્લેટ યોગ્ય દિશા,તેનો રંગ અને મટેરિયલ ઘરના સભ્યોની પ્રગતિ, કારકિર્દી અને સન્માન પર તેની ઊંડી અસર પડે છે.

4 / 8
પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય દેવ છે. ઘરના મુખ્ય દરવાજા પર પૂર્વ દિશામાં મુખ રાખીને લાકડાની નેમપ્લેટ લગાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. લાકડાના નેમપ્લેટ પર સોનેરી અથવા પીળા રંગની નેમપ્લેટ લખેલી હોવાથી પરિવારની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે અને કારકિર્દીમાં પ્રગતિ થાય છે.

5 / 8
ઉત્તર દિશા ધનના દેવતા કુબેર અને બુધ ગ્રહ સાથે સંકળાયેલી છે. આ દિશા તરફ મુખ રાખીને મુખ્ય દરવાજા પર તાંબુ, પિત્તળ અથવા કાચની નેમપ્લેટ લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિશામાં નેમપ્લેટ પર આછા લીલા, આકાશી વાદળી અથવા સિલ્વર રંગનો ઉપયોગ કરવાથી વ્યવસાયમાં વધારો થાય છે અને નાણાકીય લાભ માટે નવા રસ્તા ખુલે છે.

6 / 8
શનિદેવ અને વરુણ દેવને પશ્ચિમ દિશાના અધિપતિ માનવામાં આવે છે. આ દિશામાં મુખ રાખીને ઘરની બહાર સ્ટીલ, પિત્તળ અથવા લોખંડ જેવી ધાતુની નેમપ્લેટ લગાવવી જોઈએ. સફેદ, રાખોડી અથવા વાદળી રંગોનો ઉપયોગ કરવાથી કાર્યમાં સ્થિરતા આવે છે અને શનિ દોષની અસરો ઓછી થાય છે.

7 / 8
  દક્ષિણ દિશા અગ્નિ તત્વ અને મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિશામાં મુખ રાખીને મુખ્ય દરવાજા પર લાલ પથ્થર, તાંબા અથવા   લાકડામાંથી બનેલી નેમપ્લેટ લગાવવી શુભ રહે છે.

8 / 8
(ડીસ્કેલમર: આ લેખ સામાન્ય માન્યતાઓ અને વાસ્તુ શાસ્ત્રના પરંપરાગત જ્ઞાન પર આધારિત છે. તમારા ઘરના વાસ્તુમાં કોઈપણ મોટા ફેરફારો કરતા પહેલા વાસ્તુ નિષ્ણાતની સલાહ લો.) (ALL Photo: Canva/AI)

Follow Us
Loading...
Unable to load recommendations.