Home Vastu Dosh : પાંચ પક્ષીઓ જીવનના ઉત્થાન સાથે જોડાયેલા છે, તેમના ફોટા ઘરમાં લગાવવાથી થશે આવો ફાયદો

વિવિધ સંસ્કૃતિઓ, ધર્મોમાં એવી પરંપરાઓ અને માન્યતાઓ હોય છે કે જો ઘરમાં પક્ષી કે પક્ષીના ફોટા રાખીએ તો સુખ શાંતિ અને વૈભવ મળે છે ત્યારે જાણો આ પક્ષીઓ બાબતે

| Updated on: May 24, 2025 | 7:30 AM
4 / 6
પૌરાણિક માન્યતાઓ અનુસાર, ઘુવડને શુભ અને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે કારણ કે તે દેવી લક્ષ્મીનું વાહન છે. ઘરમાં ઘુવડના ચિત્રો કે મૂર્તિ રાખવાથી ધન પ્રવાહમાં વૃદ્ધિ થવાની માન્યતા છે. ઘુવડ રાત્રિનું પક્ષી છે અને તેને અંધકારમાં પણ સ્પષ્ટ દ્રષ્ટિ હોય છે. તેથી તેને દુષ્ટ શક્તિઓને દૂર કરતાં ચિહ્ન તરીકે પણ માનવામાં આવે છે.ઘર કે વ્યવસાયસ્થળ પર તેના ચિત્રો નકારાત્મક ઊર્જા દૂર કરવા મદદરૂપ બની શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ચોક્કસ સ્થાન પર ઘુવડના ચિત્રો મૂકવાથી ઘરની સુરક્ષા મજબૂત બને છે. (Credits: - Wikipedia)

5 / 6
હમિંગ બર્ડ હંમેશાં ખિલેલા ફૂલોની આસપાસ જોવા મળે છે, તેથી તે ખુશી, સૌંદર્ય અને જીવનની મીઠાશનું પ્રતીક છે.ઘરમાં હમિંગ બર્ડનું ચિત્ર રાખવાથી મન પ્રસન્ન રહે છે અને ઘરના વાતાવરણમાં હળવી ઊર્જા રહે છે. કેટલીક સંસ્કૃતિઓમાં હમિંગ બર્ડ પ્રેમ, દયા અને સંબંધોની મીઠાશનું પ્રતીક છે.જો દાંપત્ય જીવનમાં સુખાકારી લાવવી હોય તો હમિંગ બર્ડના જોડાની (pair) છબીઓ રાખવી શુભ માનવામાં આવે છે. ફેંગ શુઈ પ્રમાણે હમિંગ બર્ડનાં ચિત્રો ઘરમાં ઉર્જા વધારશે, ખાસ કરીને જ્યાં ઉત્સાહ અને સર્જનાત્મકતા વધારવી હોય જેમ કે ઓફિસ, સર્જનાત્મક રૂમ,વગેરે. (Credits: - Wikipedia)

6 / 6
( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) (Credits: - Wikipedia)