Vastu Tips : ખોટી દિશામાં મુકવામાં આવેલી આ 3 વસ્તુઓ બની શકે છે ધનહાનિનું કારણ !

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેટલીક જરૂરી વસ્તુઓ ખોટી જગ્યાએ કે દિશામાં રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ પણ વધી શકે છે. જેના કારણે માનસિક શાંતિ પર નકારાત્મક અસર પડે છે. વાસ્તુના નિયમો મુજબ દરેક વસ્તુની એક નિશ્ચિત દિશા અને સ્થાન હોય છે.

| Updated on: Jun 13, 2026 | 1:28 PM
1 / 7
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેટલીક જરૂરી વસ્તુઓ ખોટી જગ્યાએ કે દિશામાં રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. આ વસ્તુઓ ખોટી દિશામાં રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ પણ બગડી શકે છે.

2 / 7
વાસ્તુ અનુસાર, રસોડાના ચૂલાને ક્યારેય ઉત્તર-પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં ન રાખવો જોઈએ. આ દિશામાં રાખેલો ચુલો આર્થિક નુકસાન અને પારિવારિક જીવનમાં કલહનું કારણ બની શકે છે. સાથે જ ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે.

3 / 7
ચુલો રાખવાની સૌથી યોગ્ય દિશા આગ્નેય કોણ (દક્ષિણ-પૂર્વ દિશા) માનવામાં આવે છે. આ દિશામાં ચુલો રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા અને સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે.

4 / 7
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની તિજોરી યોગ્ય દિશામાં રાખવી જોઈએ. ખોટી દિશામાં રાખેલી તિજોરી ધનહાનિનું કારણ બની શકે છે.

5 / 7
તિજોરી રાખવાની સૌથી યોગ્ય દિશા દક્ષિણ-પશ્ચિમ માનવામાં આવે છે. જ્યારે તેનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ ખુલતું હોવું જોઈએ. માન્યતા મુજબ આ દિશાઓથી ધનના પ્રવાહમાં વધારો થઈ શકે છે.

6 / 7
ઘરમાં સાવરણીને પણ યોગ્ય દિશામાં રાખવું જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઉત્તર-પૂર્વ દિશામાં સાવરણી રાખવી અશુભ માનવામાં આવે છે. સાવરણી રાખવાની સૌથી યોગ્ય દિશા દક્ષિણ-પશ્ચિમ માનવામાં આવે છે.

7 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us