
તેથી, ઘરના પ્રવેશદ્વાર પર બુટ-ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ રાખવાથી નકારાત્મક ઉર્જા આવી શકે છે.

પ્રવેશદ્વાર પર બુટ-ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ રાખવાથી ઘરમાં અશાંતિ અને તણાવ રહે છે.

જો તમારી પાસે પ્રવેશદ્વાર પર શૂ રેક રાખવા સિવાય કોઈ વિકલ્પ ન હોય, તો તેને દક્ષિણ-પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં રાખો, અને તેને ઢાંકીને રાખો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે. Tv9 ગુજરાતી આ વાતની પુષ્ટિ કરતું નથી.)