
મેષ : તુલસી વિવાહ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સિનિયર અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે. તમને સારા સમાચાર પણ મળતા રહેશો.

કર્ક : કર્ક રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત તુલસી વિવાહથી થશે. કર્ક રાશિવાળા લોકોને ભાગ્ય સાથ આપશે. બાકી રહેલા તમામ કામ પૂર્ણ થશે. આર્થિક લાભ થશે. કોઈ નવી વસ્તુથી ફાયદો થશે.

કુંભ : કુંભ રાશિના જાતકો માટે તુલસી વિવાહ ફાયદાકારક રહેશે. સમાજમાં માન-સન્માન વધશે. વ્યક્તિત્વ સુધરશે. બધા જૂના વિવાદોનો ઉકેલ આવી શકે છે. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં સુધારો થઈ શકે છે.

(નોંધ : અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)
Published On - 8:42 am, Wed, 13 November 24