Sabudana Nuggets Recipe : નામ કરતા પણ સરળ છે સાબુદાણા નગેટ્સ, એક વાર ઘરે જરુર ટ્રાય કરો
જો તમે કંઈક નવું, સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ખાવાના શોખીન છો, તો સાબુદાણા નગેટ્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ નાસ્તો બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ગમે છે. તમે તેને સાંજે અથવા થોડી ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો. સાબુદાણાથી બનેલા આ નગેટ્સ બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે, જે બધી ઉંમરના લોકોને ગમે છે. તેથી જો તમે કંઈક હળવું પણ સ્વાદમાં ઉત્તમ ખાવા માંગતા હો, તો એકવાર સાબુદાણા નગેટ્સનો ટેસ્ટ કરી જુઓ
હવે આ મિશ્રણમાં લીલા મરચાં, આદુ, સિંધવ મીઠું, લીંબુનો રસ અને કાળા મરીનો પાઉડર ઉમેરી સારી રીતે મિક્સ કરો.
5 / 6
ત્યારબાદ આ મિશ્રણમાંથી તમારી પસંદગીના નગેટ્સ બનાવી લો. તમે ઈચ્છો તો જુદાં-જુદાં આકારના નગેટ્સ બનાવી શકો છો.
6 / 6
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને ધીમા તાપે નગેટ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ત્યારબાદ તેને લીલી ચટણી અથવા વ્રતવાળી દહીંની ચટણી સાથે ગરમાગરમ પીરસો.