
ટ્રીપના ચોથા દિવસે તમે Chiklihole Reservoirની મુલાકાત લઈ શકો છો. ત્યાર પછી તમે ઓમકારેશ્વર મંદિરમાં દર્શન કરી બપોરનું જમવાનું જમી શકો છો. આ બાદ તમે Harangi Dam અને Cauvery Nisargadhamaની મુલાકાત લઈ શકો છો.

પ્રવાસના પાંચમાં દિવસે તમે સવારે નાસ્તો કરી સ્થાનિક બજારની મુલાકાત લઈ અમદાવાદ પરત ફરી શકો છો. આ સ્ટોરીમાં જણાવેલા ખર્ચ માત્ર એક અંદાજ અનુસાર આપવામાં આવેલા છે.
Published On - 2:25 pm, Wed, 29 January 25