Travel With TV9 : નાતાલની રજાઓમાં પરિવાર સાથે પુડુચેરીમાં ફરવા જવા માટે થશે માત્ર આટલો ખર્ચ, જુઓ તસવીરો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં પુડુચેરી ફરી શકાય.

| Updated on: Dec 15, 2024 | 10:30 AM
4 / 5
પુડુચેરી પહોંચવા માટે તમે ટ્રેન અને ફલાઈટ બંન્ને વિકલ્પનો ઉપયોગ કરીને પહોંચી શકો છો. પુડુચેરી પહોંચી તમે Promenade Beach & French Quarterની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમે ફ્રીમાં પ્રવેશ કરી શકો છો. બીજા દિવસે તમે  Aurobindo Ashram અને Aurovilleના Matrimandirની મુલાકાત લઈ શકો છો. જ્યાં 100 રુપિયાની આસપાસ એન્ટ્રી ફિ રાખવામાં આવેલી છે. ત્રીજા દિવસે તમે Chunnambar Boat House & Paradise Beach પર માત્ર 50 થી 100 રુપિયામાં બોટ રાઈડની મજા માણી શકો છો. ત્યારબાદ Puducherry Botanical Gardenની મુલાકાત પણ લઈ શકો છો. ચોથા દિવસે તમે Arikameduમાં archaeological site જોઈ શકો છો. તેમજ Serenity Beach અને લોકલ નાઈટ માર્કેટમાંથી શોપિંગ કરી શકો છો. પાચમાં દિવસે તમે Puducherry Museum & Raj Niwasની મુલાકાત લઈ તમે અમદવાદ પરત ફરી શકો છો.

5 / 5
તમે સાત દિવસના વેકેશન માટે પુડુચેરી જવા માગતા હોવ તો તમે ફ્લાઈટ કે ટ્રેન દ્વારા ચેન્નાઈ સુધી પહોંચી તમે ટેક્સી કે લોકલ બસ મારફતે પુડુચેરી પહોંચી શકો છો. ત્યાં જઈ તમે Promenade Beach & French Quarterની જોઈ શકો છો. બીજા દિવસે Sri Aurobindo Ashram અને Aurovilleના આસપાસના વિસ્તારોની મુલાકાત માટે જઈ શકો છો. ત્રીજા દિવસે તમે Puducherry Botanical Garden અને Chunnambar Boat House & Paradise Beachની મજા માણી શકો છો. જ્યાં તમને 250 થી 500 રુપિયાની ટિકિટમાં બોટ રાઈડ કરી શકશો. ચોથા દિવસે તમે Arikamedu,Serenity Beach & Kargil War Memorialની મુલાકાત લઈ શકો છો. પાંચમાં દિવસે તમે Puducherry Museum & Raj Niwasની મુલાકાત લઈ રાત્રિ બજારમાંથી શોપિંગ કરી શકો છો. છઠ્ઠા દિવસે તમે Veerampattinam Beach & Visit Villianur Templeમાં દર્શન કરીને Puducherry Heritage Walk કરી શકો છો. સાતમાં દિવસે તમે અમદાવાદ પરત ફરી શકો છો.