Travel tips : ટ્રેકિંગ અને બીચ લવર માટે બેસ્ટ છે વલસાડના ફરવા લાયક સ્થળો

વલસાડમાં ફરવા લાયક અનેક સ્થળો આવેલા છે. તો જુઓ વલસાડમાં આવેલા ફરવા લાયક સ્થળ વિશે જ્યાં તમે રજાઓમાં પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

| Updated on: Nov 01, 2024 | 11:12 AM
4 / 5
પારનેરા ડુંગર ઐતિહાસિક મંદિરો માટે પ્રસિધ્ધ છે. જ્યાં ભગવાન શિવ, દેવી અંબિકા, ચંડિકા, નવદુર્ગા અને દેવી કાલિકાનું પ્રસિધ્ધ મંદિરો આવેલા છે. પારનેરા ગામ વલસાડથી અંદાજે 6 કિલોમીટર દુર આવેલું છે. અહિ તમને ડુંગરો પર કુદરતની લીલીછમ ચાદર પાથરેલી જોવા મળશે. અહિ દર વર્થે આઠમનો મેળો પણ ભરાય છે.

5 / 5
ચોમાસા દરમિયાન,વલસાડ જિલ્લામાં આવેલ ઘરમપુર ખાતે આવેલા શંકરધોધનું સૌદર્ય સોળે કલાએ વરસાદી નીરના કારણે ખીલે છે. આ ધોધમાં વરસાદ પડતાની સાથે પ્રવાસીઓ શંકર ધોધની મુલાકાત લેવા માટે પહોંચી જાય છે.