Travel Tips : કચ્છના રાપરના સુપ્રસિદ્ધ મેળાની એક વખત જરુર મુલાકાત લો

કચ્છના રાપરના સુપ્રસિદ્ધ રવેચી મંદિરે મેળો ભરાય છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. પારપંરિક પહેરવેશ અને ભાતીગળ સંસ્કૃતિના દર્શન માટે ગુજરાત બહારથી પણ લોકો રવેચી મંદિરે ભરાતા મેળામાં આવે છે. તો ચાલો જાણીએ કેવી રીતે રવેચીના મેળામાં પહોંચશો.

| Updated on: Aug 29, 2025 | 4:54 PM
4 / 7
રવેચી મેળો, ભક્તિ અને પરંપરાની જીવંત અભિવ્યક્તિ. દેવી રવેચીને સમર્પિત, આ મેળો પવિત્ર મંદિરની નજીક યોજાય છે જ્યાં અખંડ જ્યોત હજુ પણ તેનો પવિત્ર પ્રકાશ ફેલાવે છે.

5 / 7
રવેચીનો મેળોની દરેક ક્ષણ કચ્છના આધ્યાત્મિક સાર અને સાંસ્કૃતિક સમૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે.

6 / 7
કચ્છ એ એવુ સ્થળ છે જ્યાં દરેક  લોકોને મેળાઓ અને તહેવારો સાથે આનંદમાં માણે છે.તમામ સમુદાયો પોતાના પરંપરાગત પહેરવેશમાં આવે આવે છે અને ખુશીથી મેળાનો આનંદ માણે છે.

7 / 7
 રાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું છે, જે રાપર તાલુકાનું વડુ મથક છે. જો તમે પણ આ મેળામાં જવાનો પ્લાન કરી રહ્યા છો. તો તમારે ભૂજ અહીંથી 140 કિ.મી. પશ્ચિમમાં આવેલું છે. તમે પ્રાઈવેટ કાર કે પછી લોકલ વાહન દ્વારા મેળાની મુલાકાત લઈ શકો છો. (photo : gujarta tourisam)