Travel tips : જન્માષ્ટમી પર માતા-પિતાને કરાવો દ્વારિકાધીશના દર્શન, આ રીતે પ્લાન બનાવો

દ્વારકામાં જન્માષ્ટમીના દિવસે હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. દ્વારકાધીશનું મંદિર ભજન-કીર્તનથી ગુંજી ઉઠે છે. દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમની રાત્રે 12 કલાકે શ્રીકૃષ્ણ જન્મના લાઈવ દર્શન થાય છે. જો તમે પણ દ્વારકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો જાણી લો કઈ રીતે જવું સરળ રહેશે.

| Updated on: Aug 04, 2025 | 5:23 PM
4 / 7
કેવી રીતે પહોંચવું દ્વારાક, તો જો તમે કોઈ પણ રાજ્ય કે શહેરમાંથી દ્વારકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારો પ્રવાસ એકદમ સરળ રહેશે. તમે સીધી જામનગરની ફ્લાઈટ બુક કરી શકો છો. જામનગર એરપોર્ટથી દ્વારકા અંદાજે 137 કિલોમીટર દુર છે. અહીથી બસ કે ટેક્સી દ્વારા તમે દ્વારકા પહોંચી શકો છો.

5 / 7
જો તમે ટ્રેનમાં બેસી મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમને જણાવી દઈએ કે, દ્વારકા રેલવે સ્ટેશનથી માત્ર 2 કિલોમીટર દુર દ્વારકાધિશનું મંદિર આવેલું છે. અહીથી તમે શેરિંગ રિક્ષા કે પ્રાઈવેટ રિક્ષા કરી મંદિરે પહોંચી શકો છો.

6 / 7
આ સિવાય જો તમારો પરિવાર સાથે કે મિત્રો સાથે પ્રાઈવેટ કાર લઈને દ્વારાકા જવાનો પ્લાન છે. તો તમે જામનગરથી દ્વારકા આરામથી જઈ શકો છો.દ્વારકામાં ધર્મશાળાઓથી લઈને બજેટ અને પ્રીમિયમ હોટલો સુધીના ઘણા વિકલ્પો છે. અહીં તમને ઓછા બજેટમાં રહેવા માટે રૂમ મળશે. તમે ગુજરાતની સ્વાદિષ્ટ વાનગીઓનો પણ સ્વાદ માણી શકો છો.

7 / 7
તમે દ્વારકામાં ગુજરાતી થાળી અને ગુજરાતી સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકો છો. જો તમે જન્માષ્ટમીના શુભ પ્રસંગે દ્વારકા આવી રહ્યા છો, તો તમને દૂધ, માખણ અને ખાસ પ્રસાદ પણ મળશે. (photo : gujarat tourisam)