Travel Tips : અમદાવાદના આ નજીકના સ્થળો પર જઈ બાળકો સાથે વીકએન્ડને યાદગાર બનાવો, જુઓ ફોટો

|

Jan 17, 2025 | 1:29 PM

ક્યારેક ક્યારેક આપણે વીકએન્ડમાં ફરવા લાયક સ્થળો ક્યા ક્યા છે તેની માહિતી શોધતા હોય છીએ. તો આજે આપણે અમદાવાદની નજીક આવેલા કેટલાક એવા સ્થળોની વાત કરીશું. જ્યાં તમે બાળકોને લઈ વીકએન્ડને યાદગાર બનાવી શકો છો. તો ચાલો જોઈએ આ સ્થળો ક્યા ક્યા છે.

1 / 5
અમદાવાદ શહેર ઐતિહાસિક સ્થળો અને કેટલાક ફરવા લાયક સ્થળો માટે જાણીતું છે. અમદાવાદમાં કેટલાક એવા સ્થળો આવેલા છે. જ્યાં તમે વીકએન્ડ પર ફરવા જવાનો પ્લાન સરળતાથી બનાવી શકો છો.

2 / 5
અમદાવાદથી થોડે દુર ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ મંદિર ભારતનું સૌથી મોટા મંદિરમાંથી એક છે. અક્ષરધામ મંદિર 23 એકરમાં ફ્લાયેલું છે. અહિ સુંદર બગીચો પણ આવેલું છે. તેમજ સત ચિત આનંદ વોટર શોને જો તમે અક્ષરધામ મંદિર જઈ રહ્યા છો. તો જરુર મુલાકાત લેજો. અમદાવાદથી અક્ષરધામનું અંતર 30 કિલોમીટર દુર છે.

3 / 5
 સાણંદ નજીક આવેલું નળસરોવર પક્ષી અભયારણ ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ છે. અહિ તમે બોટિંગ અને ટ્રેકિંગનો પણ આનંદ લઈ શકો છો.નળસરોવર પક્ષી અભયારણ અમદાવાદથી માત્ર 63 કિલોમીટર દુર આવેલું છે.

4 / 5
અમદાવાદ પાસે આવેલુ શાનદાર પર્યટન સ્થળોમાંથી એક છે થોળ પક્ષી અભયારણ, જે કુલ 7 કિલોમીટરમાં ફેલાયેલુ છે. અહિ તમને એક સાથે અનેક પક્ષીઓ જોવા મળશે. અમદાવાદથી એક કલાકની સફર કરી અહિ પહોંચી શકો છો. અહિ તમને પ્રાકૃતિક સુંદરતાની સાથે શાંત માહૌલ પણ જોવા મળશે.

5 / 5
આ સ્થળે તો બાળકોને ખુબ મજા આવી જશે. આ થીમ પાર્ક બાળકો માટે ડાયનાસોર અને વન્ય જીવન વિશે જાણવા માટે એક સુંદર સ્થળ છે.ઇન્દ્રોડા પાર્ક અમદાવાદથી 23 કિમી દૂર છે. અહિ તમે પરિવાર સાથે વીકએન્ડમાં જવાનો પ્લાન બનાવી શકો છો.

Next Photo Gallery