ભારતના 100 રૂપિયા બરાબર સિંગાપોરમાં કેટલા થાય? શું ભારતીય રૂપિયા કરતા સિંગાપોર ડૉલર વધુ મજબૂત છે?

જો તમે સિંગાપોરમાં ફરવા, જોબ કે અભ્યાસ અર્થે જવાનું વિચારી રહ્યા હો તો તમારે આ જાણવુ પણ જરૂરી છે કે ભારતીય 100 રૂપિયા બરાબર કેટલા સિંગાપોર ડૉલર. સિંગાપોરની કરન્સી ભારતીય કરન્સી કરતા વધુ મજબૂત છે કે કેમ? આવો જાણીએ

| Updated on: Feb 09, 2026 | 3:06 PM
1 / 6
જો સિંગાપોર જવાનું વિચારતા હોય તો સિંગાપોરની કરન્સી વિશે પણ જાણી લેવુ જોઈએ. સિંગાપોરની સત્તાવાર મુદ્રા સિંગાપોર ડૉલર (SGD) છે. આ મુદ્રાને $ કે S$  દર્શાવી શકાય છે. સિંગાપુર ડોલર ભારતીય રૂપિયાની સરખામણીએ વધુ વેલ્યુએબલ છે. આ વિનિમય દરો દરરોજ બદલાતા રહે છે. તે માર્કેટની સ્થિતિ, ડોલરના વિનિમય દર અને ઇન્ટરનેશનલ ટ્રેડ માહોલ જેવા કારણો પર નિર્ભર કરે છે.

2 / 6
સિંગાપુરમાં એક ભારતીય રૂપિયો કેટલો થાય? આ લખાય છે ત્યારની સ્થિતિ અનુસાર, 1 ભારતીય રૂપિયો લગભગ 0.014 સિંગાપુર ડોલર બરાબર છે. એટલે કે જો તમે 100 રૂપિયા લઈને સિંગાપોર જાઓ છો, તો ત્યાં તેની કિંમત લગભગ 1.41 સિંગાપોર ડોલર હશે. આ વિનિમય દરોને જોઈને સ્પષ્ટ છે કે સિંગાપોરની કરન્સી ભારતીય રૂપિયાની સરખામણીએ વધુ મજબૂત છે.

3 / 6
સિંગાપોર સ્વચ્છતા, સુરક્ષા અને શિસ્તબદ્ધ જીવનશૈલી માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં ઉત્તમ શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા, વિશ્વસ્તરીય જાહેર પરિવહન, મજબૂત અર્થવ્યવસ્થા અને રોજગારની સારી તકો ઉપલબ્ધ છે. વિવિધ સંસ્કૃતિઓનું સહઅસ્તિત્વ, ઓછો ભ્રષ્ટાચાર, હરિયાળી અને ટેકનોલોજીમાં અગ્રેસરતા સિંગાપોરને રહેવા અને કામ કરવા માટે આકર્ષક બનાવે છે.

4 / 6
Per Capital Incomeની દૃષ્ટિએ સિંગાપોર વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ છે. IMF અને વર્લ્ડ બેંક જેવા માપદંડ મુજબ સિંગાપોર સતત ટોપ 5 દેશોમાં રહે છે, જ્યાં પ્રતિ વ્યક્તિ આવક અત્યંત ઊંચી છે, જે મજબૂત અર્થવ્યવસ્થા, વૈશ્વિક વેપાર અને ઉચ્ચ કુશળ માનવ સંસાધન દર્શાવે છે.

5 / 6
હેપિનેસ ઈન્ડેક્સમાં પણ સિંગાપોરનું સ્થાન ઘણુ આગળ છે. એશિયામાં જ્યુરિચ અને કોપનહેગન બાદ ત્રીજા ક્રમે સિંગાપોર આવે છે. વર્ષ 2025ના World Happiness Index મુજબ સિંગાપોર આશરે 34માં ક્રમે રહ્યુ છે.

6 / 6
આથી સ્પષ્ટ થાય છે કે ઊંચી આવક હોવા છતાં ખુશી પર સામાજિક સહકાર, કામ જીવન સંતુલન અને સામાજિક જોડાણ જેવા પરિબળો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.