
સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન, જ્યાં તમે ઠંડી પવન, ધુમ્મસવાળી સવાર અને લીલીછમ હરિયાળીનો આનંદ માણી શકો છો. મોટાભાગે લોકો ચોમાસામાં આ સ્થળની મુલાકાત લેતા હોય છે.

સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન, જ્યાં તમે ઠંડા પવન, ધુમ્મસવાળી સવાર અને લીલીછમ હરિયાળીનો આનંદ માણી શકો છો. મોટાભાગે લોકો ચોમાસામાં આ સ્થળની મુલાકાત લેતા હોય છે.

કચ્છના રણની મુલાકાત એક અનોખો અનુભવ છે. ઉનાળો, વરસાદી ઋતુ કે શિયાળો, તે સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. ફક્ત સ્થાનિક લોકો જ નહીં પણ વિદેશી પ્રવાસીઓ પણ અહીં ઉમટી પડે છે. ખાસ વાત એ છે કે,કચ્છમાં દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. શિયાળામાં આ રણની સુંદરતા તમને મિનિટોમાં મંત્રમુગ્ધ કરી દેશે