Travel Tips : અમદાવાદથી 7 કલાક દૂર આવેલું છે આ સુંદર સ્થળ, ફેબ્રુઆરીમાં મિત્રો સાથે ટુરનો પ્લાન બનાવો

|

Jan 22, 2025 | 3:22 PM

દેશમાં અનેક અદ્ભુત અને સુંદર સ્થળો આવેલા છે. જ્યાં તમે ફેબ્રુઆરીમાં તમારા પરિવાર સાથે મુલાકાત લઈ શકો છો. તો ચાલો આજે આપણે ફેબ્રુઆરી મહિનામાં ફરવા માટે બેસ્ટ સ્થળો વિશે વાત કરીએ.

1 / 7
ફેબ્રુઆરી મહિનામાં હવામાન બદલાવાનું શરૂ થાય છે. આ સમયગાળા હવામાન ન તો ખૂબ ઠંડુ હોય છે અને ન તો ખૂબ ગરમ. એટલા માટે આ ઋતુ ટ્રાવેલ માટે શ્રેષ્ઠ છે.

2 / 7
જો તમે પણ મિત્રો સાથે ફ્રેબુઆરી મહિનામાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજે અમે કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું. જ્યાં તમે પાર્ટનર સાથે કે પછી પરિવાર અને મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો.

3 / 7
પરિવાર સાથે ફરવાનો એક અલગ જ આનંદ હોય છે.દેશમાં એવા અનેક સ્થળો આવેલા છે. જ્યાં તમે પરિવાર સાથે મોજ મસ્તી કરવાનો પ્લાન બનાવી શકો છો.જે લોકોને ફોટોગ્રાફીનો શોખ છે. તે લોકોએ આ સ્થળની જરુર મુલાકાત લેવી જોઈએ.

4 / 7
કચ્છ તેના કુદરતી સૌંદર્ય, સંસ્કૃતિ માટે ખૂબ પ્રખ્યાત છે. તમે ફેબ્રુઆરી મહિનામાં અહીં મુલાકાત લેવાનું પણ આયોજન કરી શકો છો. આ સમય દરમિયાન, તમને અહીં રણ ઉત્સવમાં ભાગ લેવાની તક મળશે. જે એક અલગ અનુભવ છે. અહીં તમને લોકનૃત્ય, પરંપરાગત હસ્તકલા તેમજ સ્થાનિક ગુજરાતી ભોજનનો આનંદ માણી શકો છો.

5 / 7
  ફેબ્રુઆરીમાં તેમ ભોપાલ, ઈન્દોર, વાયનાડ,મુન્નાર કે પછી કૂર્ગ આ સિવાય નોર્થ ઈસ્ટ ઈન્ડિયામાં સિક્કિમ,ગંગટોક,શિલાંગ અને મેધાલયમાં પણ પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો.

6 / 7
ધર્મશાળા હિમાચલ પ્રદેશનું એક સુંદર હિલ સ્ટેશન છે. જ્યાં ફેબ્રુઆરી મહિનામાં દુનિયાભરથી પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે. ધર્મશાળામાં તમે પરિવાર સાથે ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમ, યુદ્ધ સ્મારક અને ચાના બગીચા એક્સપ્લોર કરી શકો છો. અહિ તમે મિત્રો સાથે કે પરિવાર સાથે એડવેન્ચર એક્ટિવિટીનો પણ લાભ ઉઠાવી શકો છો.

7 / 7
જો તમે પરિવાર સાથે ફ્રેબુઆરીમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો ઋષિકેશ તમારા માટે બેસ્ટ સ્થળ રહેશે. ઋષિકેશ આખા વિશ્વમાં યોગ નગરીના નામથી ઓળખાય છે. ઋષિકેશ પ્રવાસન સ્થળ હોવાની સાથે એક લોકપ્રિય ધાર્મિક સ્થળ પણ માનવામાં આવી રહ્યું છે. અહિ તમે પરિવાર સાથે જઈ શકો છો.

Next Photo Gallery