Traffic challan થી બચવું છે? તો આ 4 ટેવ પાડી દો, ગેરંટી …ક્યારેય નહીં કપાય ચલણ

Traffic challan: જો તમારી પાસે કાર કે બાઇક છે, તો વાહન ચલાવતા પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે કાર કે બાઇક ચલાવતા હોવ તો તમારે ટ્રાફિક ચલણ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. કારણ કે એક નાની ભૂલ પણ સરળતાથી 1000 રૂપિયાનું ચલણ થઈ શકે છે. હાલમાં દેશમાં ટ્રાફિક મોનિટરિંગ ખૂબ આધુનિક બની ગયું છે.

| Edited By: | Updated on: Mar 27, 2025 | 11:37 AM
4 / 5
મોબાઇલનો ઉપયોગ ન કરો: બાઇક કે સ્કૂટર ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ કરવો ન જોઈએ, પરંતુ કારમાં બેઠેલા લોકો ઘણીવાર મોબાઇલનો ઉપયોગ કરે છે. આ પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છે, જેના કારણે તમને હજારો રૂપિયાનો દંડ થઈ શકે છે.

5 / 5
ઓવર સ્પીડ એ વાહન ન ચલાવો: નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ટ્રાફિક વ્યવસ્થાપન પણ સ્માર્ટ બન્યું છે. હવે ઘણીવાર ડિવાઈસ દ્વારા ઓવરસ્પીડિંગ શોધી કાઢવામાં આવે છે, જે ચલણની વિગતો સીધી તમારા મોબાઇલ નંબર પર મોકલે છે.