
સૌ પ્રથમ WhatsApp ખોલો અને પછી ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ટેપ કરો. આ પછી સેટિંગ્સ પર ક્લિક કરો. ચેટ્સ વિકલ્પ પર ક્લિક કરો અને ચેટ્સ વિકલ્પમાં મીડિયા વિઝિબિલ્ટીને બંધ કરો.(Photo credit – WhatsApp)

જો તમે કોઈપણ એક ચેટ માટે આ ફીચરને બંધ કરવા માંગો છો, તો પહેલા તે ચેટને ઓપન કરો જેમાં આ ફીચરને બંધ કરવાનું છે. ચેટ બોક્સ ખુલ્યા પછી ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ટેપ કરો અને વ્યૂ કોન્ટેક્ટ પર ક્લિક કરો. આ પછી મીડિયા વિઝિબિલિટી વિકલ્પને બંધ કરો. (Photo credit – WhatsApp)