
હકીકતમાં, જ્યારે તમે ફોઇલ પેપરનો બોલ બનાવીને સિંક પર ઘસો છો, ત્યારે તે સૂક્ષ્મ ઘર્ષણ પેદા કરે છે અને કોઈપણ ડાઘ, ધબ્બા અથવા પાણીના નિશાન વગેરે સરળતાથી સાફ થઈ જાય છે.

જો એલ્યુમિનિયમ ફોઇલ પેપર પર વિનેગર અથવા બેકિંગ સોડા રેડવામાં આવે તો તમારા સિંકને સાફ કરવું વધુ સરળ બનશે. તેમજ એલ્યુમિનિયમ ફોઇલ ખૂબ જ નરમ હોય છે તેથી તે સિંક પર કોઈ સ્ક્રેચ છોડતું નથી.

જો કે આવું એટલા માટે થાય છે. કારણ કે સ્ટીલમાં લોખંડ અને એલ્યુમિનિયમ હોય છે અને લોખંડ સંપર્કમાં આવતાની સાથે જ એકબીજા સાથે પ્રતિક્રિયા આપે છે.