Get Rid From Cockroaches : ગાયબ થઈ જશે ઘરના ખૂણે ખૂણે છુપાયેલા વંદા, અજમાવો આ 6 ટિપ્સ

|

Oct 28, 2024 | 8:44 PM

ઘરમાં તમે ગમે તેટલી સ્વચ્છતા રાખો, વંદા હંમેશા ક્યાંકને ક્યાંકથી બહાર આવે છે. ઘણી સ્ત્રીઓ આ સમસ્યાથી પરેશાન છે. જોકે હવે આ સમસ્યાથી છુટકારો મેળવવો આસાન છે.

1 / 5
ઘરના ખૂણે ખૂણે છુપાયેલા વંદાથી છુટકારો મેળવવા માટે તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌપ્રથમ કાળા મરીને મિક્સરમાં પીસીને તેનો પાવડર બનાવી લો.હવે પોતું કરવાના પાણીમાં 1 ચમચી કાળા મરીનો પાવડર મિક્સ કરો અને તેનાથી આખા ઘરને સાફ કરો. તેની સ્મેલના કારણે ઘરમાંથી વંદા ગાયબ થવા લાગશે.

2 / 5
વંદાના આતંકથી છુટકારો મેળવવા માટે લવિંગનો ઉપયોગ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે થોડી લવિંગને પીસીને તેનો પાવડર બનાવી લો. હવે તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે પાણી અડધુ થઈ જાય ત્યારે તેને થોડું ઠંડુ કરીને પાણીમાં મિક્સ કરો. હવે તેનાથી આખા ઘરમાં પોતું કરો. તેની ગંધથી વંદા ભાગવા લાગે છે.

3 / 5
બેકિંગ સોડા ઘર અને રસોડામાંથી વંદાદૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે એક ચમચી ખાવાનો સોડા અને એક ચમચી વિનેગર લો. હવે આ બંને વસ્તુઓને પોતું મારવાના પાણીમાં મિક્સ કરો. હવે આનાથી આખા ઘરને સાફ કરો. તેનાથી ફ્લોર સાફ દેખાશે અને વંદા ણ દૂર રહેશે.

4 / 5
પોતાના પાણીમાં 1 લીંબુ નીચોવી અને 1-2 ચમચી મીઠું ઉમેરો. હવે તેનાથી આખા ઘરમાં પોતું કરો. તેનાથી તમે કોકરોચ અને કીડીઓથી છુટકારો મેળવી શકો છો.

5 / 5
નોંધ: ઘર માંથી વંદા ભગાડવા માટે અહીં આપવામાં આવેલી મહિતી ફક્ત આપની જાણકારી માટે છે. વધુ જાણકારી માટે એક્સપર્ટની સલાહ લેવી

Next Photo Gallery