Huge Return: 2 દિવસમાં શેર 44%નો કુદકો, આ સમાચાર પછી શેર ખરીદવાનો ધસારો, રોકાણકારો ખુશ

|

Nov 09, 2024 | 8:20 PM

આ ટેક્નોલોજીસ કંપનીના શેરમાં છેલ્લા 2 ટ્રેડિંગ દિવસોમાં વધારો જોવા મળ્યો છે. શુક્રવારે કંપનીનો શેર 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો હતો. કંપનીના શેરમાં વધારો થવા પાછળ એક નવા સમાચાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, કંપનીનો IPO 2023માં આવ્યો હતો. કંપનીનો IPO 3 એપ્રિલ 2023એ ખુલ્યો હતો. ત્યારે કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 415 થી રૂ. 436 હતી.

1 / 8
આ એક એવી કંપનીઓમાંની છે જેમના શેરના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. છેલ્લા 2 દિવસમાં કંપનીના શેરના ભાવમાં 44 ટકાનો વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે અને 08 નવેમ્બરના રોજ કંપનીનો શેર 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો હતો.

2 / 8
એવલોન ટેક્નોલોજીસના શેર છેલ્લા 2 ટ્રેડિંગ દિવસોથી અપર સર્કિટ લગાવી રહ્યા છે. ગુરુવારે કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી હતી. જે બાદ શુક્રવારે પણ કંપનીના શેરમાં અપર સર્કિટ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, શુક્રવારે કંપનીના શેર 849.45 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે.

3 / 8
Avalon Technologiesના શેરમાં વધારો થવા પાછળનું કારણ મજબૂત ત્રિમાસિક પરિણામો હોવાનું માનવામાં આવે છે. કંપનીએ ગુરુવારે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા.

4 / 8
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામો અનુસાર, વાર્ષિક ધોરણે ચોખ્ખા નફામાં 140 ટકાનો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 17.48 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 7.28 કરોડ હતો.

5 / 8
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એવલોન ટેક્નોલોજીસની આવક રૂ. 275.02 કરોડ રહી હતી. કંપનીની આવક વાર્ષિક ધોરણે 36.80 ટકા વધી છે. તમને જણાવી દઈએ કે, ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક 200.99 કરોડ રૂપિયા હતી.

6 / 8
કંપની પાસે રૂ. 1490 કરોડની ઓર્ડર બુક છે. તેની પાસે રૂ. 1100 કરોડનો લાંબા ગાળાનો કોન્ટ્રાક્ટ છે. જે 14 મહિનાથી 3 વર્ષમાં પૂર્ણ કરવાની હોય છે.

7 / 8
ગયા વર્ષે Avalon Technologiesનો IPO આવ્યો હતો. કંપનીનો IPO 3 એપ્રિલે ખુલ્યો હતો. ત્યારે કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 415 થી રૂ. 436 હતી.

8 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery