સતત 8 દિવસથી રોકેટની જેમ વધી રહ્યો છે આ શેર, કંપની પાસે છે અનેક મોટા ઓર્ડર

|

Jun 14, 2024 | 10:03 PM

વર્ષ 2024માં અત્યાર સુધીમાં આ શેરે 58 ટકાથી વધુનો વધારો નોંધાવ્યો છે. શેરે અત્યાર સુધીમાં 6માંથી 4 મહિનામાં પોઝીટીવ રિર્ટન આપ્યું છે. રોકાણકારોને મે મહિનામાં 12 ટકા અને એપ્રિલમાં 8.3 ટકાનું પોઝીટીવ રિર્ટન મળ્યું છે. 5 જૂન, 2023ના રોજ, આ શેર 1511.60 રૂપિયાના સ્તરે ગબડી ગયો હતો.

1 / 9
આ કંપનીના શેરમાં બમ્પર વધારો થયો છે. ટ્રેડિંગ દરમિયાન, આ શેરે 20 ટકાની અપર સર્કિટને હિટ કરી અને ભાવ વધીને 3059.05 રૂપિયાની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

2 / 9
તે જ સમયે, 15 જૂન, 2023ના રોજ, આ શેર 1511.60 રૂપિયાના સ્તરે ગબડી ગયો હતો. આ શેરનો 52 સપ્તાહનો લો લેવલ છે. સ્ટોક તેના 52 સપ્તાહના નીચલા સ્તરેથી 102 ટકાથી વધુ ઉછળ્યો છે.

3 / 9
આ ટેક્નોલોજી કંપનીના શેર સતત 8 ટ્રેડિંગ દિવસોથી વધી રહ્યા છે. આ આઠ દિવસમાં સ્ટોક લગભગ 39 ટકા વધ્યો છે. જૂનમાં 10 ટ્રેડિંગ દિવસો દરમિયાન, આ શેરમાં માત્ર એક જ દિવસે નકારાત્મક વળતર જોવા મળ્યું છે. એકંદરે, ચાલુ મહિનામાં તેમાં લગભગ 23 ટકાનો વધારો થયો છે.

4 / 9
વર્ષ 2024માં અત્યાર સુધીમાં આ શેરે 58 ટકાથી વધુનો વધારો નોંધાવ્યો છે. શેરે અત્યાર સુધીમાં 6માંથી ચાર મહિનામાં પોઝીટીવ વળતર આપ્યું છે. રોકાણકારોને મે મહિનામાં 12 ટકા અને એપ્રિલમાં 8.3 ટકાનું પોઝીટીવ વળતર મળ્યું છે.

5 / 9
એન્ડ્યુરન્સ ટેક્નોલોજીનો નફો માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે (YoY) 54 ટકા વધીને 210.2 કરોડ રૂપિયા થયો હતો. તે જ સમયે, એક વર્ષ અગાઉના સમયગાળામાં તે 136.5 કરોડ રૂપિયા હતો.

6 / 9
 તે દરમિયાન, કુલ આવક ગયા વર્ષે 2,255.2 કરોડ રૂપિયાની સરખામણીએ 20 ટકા વધીને 2,711.3 કરોડ રૂપિયા થઈ હતી. તે જ સમયે, એબિટડા 36.4 ટકા વધીને 389.4 કરોડ રૂપિયા થયો છે. કંપનીનું માર્જિન પણ માર્ચ 2024 ક્વાર્ટરમાં 173 બેસિસ પોઈન્ટ વધીને 14.5 ટકા થયું છે.

7 / 9
એન્ડ્યુરન્સ ટેક્નોલોજિસે પણ FY23-24 માટે 8.50 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર (85 ટકા ચૂકવણી)ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. તેણે FY24 માટે ભારતમાં 1199 કરોડ રૂપિયા અને યુરોપમાં EUR 31 મિલિયનના નોંધપાત્ર ઓર્ડર પણ જીત્યા હતા.

8 / 9
મેનેજમેન્ટને ઓર્ડર બુક વધુ વધવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2025 માટે અંદાજિત ઓર્ડર બુક 1580 કરોડ રૂપિયાની હશે, જે નાણાકીય વર્ષ 2026માં વધીને 2380 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2027માં 2690 કરોડ રૂપિયા થઈ જશે.

9 / 9
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Photo Gallery