આ છે દુનિયાની સૌથી વધારે મધમીઠી કેરી, ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે તેનું નામ

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ કેરીની મીઠાશથી મહેકાય છે તેમજ તેના સ્વાદ પાછળ આકર્ષાય છે. ઉનાળામાં કેરી ખાવાની અને તેનો રસ પીવાની મજા જ અલગ હોય છે.

| Updated on: May 20, 2025 | 4:11 PM
4 / 8
સરળ રીતે સમજીએ તો, 15 ગ્રામ સુગર એટલે ત્રણ થી ચાર ચમચી જેટલી ખાંડ થાય. જો આ કેરી વધુ સારી રીતે પાકી હોય તો તેની મીઠાશ બમણી થઈ જાય છે.

5 / 8
આ કેરીની મીઠાશે જ તેને 'ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ'માં ઓળખ આપી છે. વર્ષ 1995માં કેરીની આ જાતને વિશ્વની સૌથી મીઠી જાતની પદવી મળી હતી.

6 / 8
આ પદવી બાદ કેરીને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ ઓળખ મળી હતી. આ ફિલિપાઇન્સના લોકો માટે અને કેરીના રસિકો માટે ગર્વની વાત હતી.

7 / 8
જણાવી દઈએ કે, ભારતમાં કારાબાઓ કેરીની ખેતી ધીરે ધીરે શરૂ થઈ રહી છે. જો કે, કેટલાક બાગાયતકારો આ વિદેશી કેરીને ઉગાડી ભારતીય બજારમાં તેની મીઠાસનો સ્વાદ પહોંચાડી રહ્યા છે.

8 / 8
જો તમને ક્યારેય કરાબાઓ કેરી ખાવાની તક મળે તો તે તક બિલકુલ ન ચુકતા, કેમ કે આ તમારા માટે એક અનોખો અનુભવ હોઈ શકે છે.

Published On - 4:09 pm, Tue, 20 May 25