જો તમે પણ ગિફ્ટમાં આપો છો આ 5 વસ્તુઓ તો સાવધાન, વાસ્તુ મુજબ થઈ શકે છે મોટું આર્થિક નુકસાન !

ભારતીય સંસ્કૃતિમાં ગિફ્ટ આપવું એ માત્ર ઔપચારિકતા નથી પરંતુ લાગણીઓ, શુભેચ્છાઓ અને સકારાત્મક ઊર્જાના આદાન-પ્રદાનનું પ્રતિક માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર કેટલીક વસ્તુઓ ગિફ્ટમાં આપવાથી અજાણતાં જ દુર્ભાગ્ય, તણાવ અને નકારાત્મકતા આવી શકે છે

| Updated on: Jul 29, 2026 | 3:21 PM
1 / 7
લગ્ન, ગૃહપ્રવેશ, જન્મદિવસ, તહેવાર કે અન્ય કોઈ ખાસ પ્રસંગે આપવામાં આવેલું ગિફ્ટ સંબંધોને વધુ મજબૂત બનાવે છે. જોકે, માન્યતાઓ અનુસાર કેટલીક વસ્તુઓ ગિફ્ટમાં આપવાથી અજાણતાં જ દુર્ભાગ્ય, તણાવ અને નકારાત્મકતા આવી શકે છે. (Image Source | iStock)

2 / 7
વાસ્તુશાસ્ત્ર અનુસાર, કોઈને પણ છરી, કાતર, તલવાર અથવા અન્ય કોઈ નોખી ધારવાળી વસ્તુ ભેટમાં આપવી નહીં. માન્યતા છે કે આવી વસ્તુઓ આપવાથી આપનાર અને લેનાર વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી શકે છે.  (Image Source | iStock)

3 / 7
ઘણા લોકો લગ્ન અથવા ગૃહપ્રવેશ પ્રસંગે ભગવાનની મૂર્તિ ગિફ્ટમાં આપે છે. પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો મૂર્તિ મેળવનાર વ્યક્તિ તેની નિયમિત પૂજા અથવા યોગ્ય સંભાળ ન રાખી શકે તો તે ધાર્મિક દૃષ્ટિએ યોગ્ય માનવામાં આવતું નથી. (Image Source | iStock)

4 / 7
એક્વેરિયમ અથવા વોટર ફાઉન્ટેન જેવી વસ્તુઓ ગિફ્ટમાં આપવાનું ટાળવું જોઈએ. વાસ્તુ અનુસાર, વહેતા પાણીનું પ્રતિક સંપત્તિ અને ધનની આવક-જાવક સાથે જોડવામાં આવેલું છે. માન્યતા છે કે આવું ગિફ્ટ આપવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. (Image Source | iStock)

5 / 7
મોટાભાગે લોકોને ઘડિયાળ ખૂબ જ પ્રિય હોય છે. લોકો ગિફ્ટ તરીખે ઘડિયાળ આપે છે. પરંતુ માન્યતાઓ અનુસાર તે વ્યક્તિના સારા અને ખરાબ સમય સાથે જોડાયેલી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે કોઈને ઘડિયાળ ગિફ્ટમાં આપવાનો અર્થ પોતાનો સમય આપવાનો થાય છે. તેથી ઘણા લોકો તેને શુભ માનતા નથી. (Image Source | iStock)

6 / 7
કાળો રંગ શનિ સાથે જોડાયેલો માનવામાં આવે છે. તેથી ખુશીના પ્રસંગે કાળા રંગના કપડાં અથવા અન્ય વસ્તુઓ ભેટમાં આપવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. માન્યતા મુજબ, તે નકારાત્મક ઊર્જા આકર્ષી શકે છે અને સંબંધોમાં તણાવ ઊભો કરી શકે છે. (Image Source | iStock)

7 / 7
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

Published On - 3:20 pm, Wed, 29 July 26

Follow Us