Semiconductor Stock : આ છે ભારતના સેમિકન્ડક્ટર સ્ટોક્સ, દેશની પહેલી ચિપ લોન્ચ થતા, શેરની ઉઠી ચર્ચા

'વિક્રમ' ને માત્ર એક તકનીકી સિદ્ધિ જ નહીં, પરંતુ આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું માનવામાં આવે છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે અવકાશ મિશન અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ વિશ્વસનીય કામગીરી આપી શકે છે.

| Updated on: Sep 02, 2025 | 4:07 PM
4 / 6
CG સેમીએ ચિપ ઉત્પાદન શૃંખલામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારતની પ્રથમ સ્થાનિક રીતે પેકેજ્ડ ચિપ ટૂંક સમયમાં ગુજરાતના સાણંદ સ્થિત તેની પાયલોટ લાઇનથી બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ પ્લાન્ટ દરરોજ 5 લાખ (0.5 મિલિયન) ચિપ્સનું ઉત્પાદન કરવામાં સક્ષમ હશે. કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ અને જિતિન પ્રસાદે કહ્યું છે કે આ પ્રોજેક્ટની પહેલી ચિપ ડિસેમ્બર 2025 સુધીમાં ઉપલબ્ધ થશે.

5 / 6
આ સિવાય માર્કેટમાં ઘણા શેર છે જે સેમીકન્ડક્ટર છે જેમાં Tata Elxsi, ડિક્સન ટેકનોલોજી, સ્પેલ સેમિકન્ડક્ટર, RRP સેમિકન્ડક્ટર, CG પાવર, ASM Technologies Ltd, RIR Power Electronics Ltd, MosChip Technologies Ltd સહિત ઘણી કંપનીઓ છે જેમના શેર છે. તેમાંથી આજે સ્પેલ સેમિકન્ડક્ટરનો શેર 19% વધ્યો છે.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે રોકાણ કરતા પહેલા જે તે એક્સપર્ટની સલાહ લઈને જ રોકાણ કરવું.

Published On - 4:01 pm, Tue, 2 September 25